________________
વીર–ધના પુનરુદ્ધાર.
આ બધુ વાંચી કેટલાકીનાં હૃદય પુનર્લગ્નમાં માનવા તૈયાર થાય ખરાં. પણ સબૂર ! ધર્મશાસ્ત્ર એ વિષે ચૂપ હાય તે પણ એક શાસ્ત્ર એવું હુલ્લુ રહી જાય છે કે જેની પરવાનગી લીધા વગર તે વિષેની તરફદારી ડિજ ન થઈ શકે, તે શાસ્ત્ર છે સમાજ-શાસ્ત્ર. તે જે તે વિષે વિરૂદ્ધ હૈાય, તેને જો તે વાત ન સદ્ઘતી હાય તા તે વિષે ધર્મશાસ્ત્રના વાંધેા ન હાય તા પણ તે આચરણમાં ન મૂકી શક્રાય. આવા સાંસારિક પ્રશ્નનાના નિકાલ સમાજ-શાસ્ત્રથી થાય તે ષશાસ્ત્રથી ન થઈ શકે. ધામિક અંગેાની વિચારણા માટે ધશાસ્ત્ર, અને સાંસારિક તથા વ્યાવહારિક બામતાની વિચારણા માટે સમાજશાસ્ત્ર અગર સમય—શાસ્ર કામ લાગે. દરેક પાતપેાતાની કક્ષામાં ઉપચેાગી થઇ શકે. હા, એટલે ચાક્કસ કે કાઈ પણ માબત ને ધમશાસ્ત્રથી વિરૂદ્ધ હૈાય તે તેના અમલ ન થઈ શકે.
ધર્મશાસ્ત્રથી ઉકેલ કરવા સુગમ છે, પણ સમાજશાસ્ત્રથી ઉકેલ કરવા બહુ સુશ્કેલ છે. ધમશાસ્ત્રની સમ્મતિ ચા અનુમતિ મેળવવા માટેતેનાં પાનીયાં ફ્દી તેમાંથી તદનુકૂળ વચન કે પ્રમાણ ખાળવુ' રહ્યું;, પણ સમાજ-શાસ્ત્રની પસ’ગી તપાસવા માટે કેવળ વમાનકાળની જ પરિસ્થિતિના વિચાર કરવા પુરતા નથી, પરંતુ ભૂતકાળની સંસ્કૃતિની વિચારણા સાથે ભવિષ્યકાળ ઉપર પશુ બહુ ખારીક નજર દાઢાવવાની જરૂર પડે છે.
પુનઃલગ્નની ખાખતમાં, સમાજની નાડી તપાસીને, સમયના પ્રવાત ઓળખીને, ભવિષ્યમાં પરિણામના વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
७८
www.umaragyanbhandar.com