________________
વીર—ધર્મને પુનરુદ્ધાર.
એક વસ્તુ જ્યારે ગમ્ય કે સ્વીકાર્ય હોય છે, ત્યારે તેજ વસ્તુ બીજા દેશમાં અગમ્ય કે અસ્વીકાર્ય હોય છે. ઉદાહરણાર્થ, અંગ દેશમાં તથા લાટ દેશમાં મામાની દીકરી ગમ્ય હોય છે, ત્યારે ગૌડ દેશમાં તે ભગિની હેઈ અગમ્ય ગણાય છે. તે ગાથા આ રહી – “ તો નામ નહ માટ–રિપં–ારા !
खन्नेमि सा मगिणी गोलाईणं अगम्माउ" ॥ ધર્મશાસ્ત્રના કેટલાક અભ્યાસીઓનું એમ કહેવું છે કે, જેમ દ્વાદશત્રતધારી પુરૂષ પુનર્વિવાહ કરવા છતાં પણ તેને તે શ્રાવક-ધાશવ્રતધારી બન્યો રહે છે, તે પ્રમાણે દ્વાદશત્રતધારિણી મહિલા, તેણુને પતિ મરી જતાં પુનવિવાહ કરીને પણ તેવીને તેવી શ્રાવિકા દ્વાદશત્રતધારિણી બની રહે છે. આમ તેઓ સ્ત્રી-પુરૂષ બનેને માટે સરખે ન્યાય લાગુ પાડે છે. ન્યાયશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, માનસશાસ્ત્ર, પ્રકૃતિશાસ અને ધર્મશાસ્ત્રના ધોરણે પુનવિવાહને અધિકાર સ્ત્રી-પુરૂષ બનેને માટે સરખે બતાવાય છે.
કેટલાક તે એમ પણ કહેવાની હિમ્મત કરે છે કે, ગૃહસ્થધર્મના ચતુર્થ અણુવ્રતની સ્વદારતેષ અને પરદારવજન એમ ભિન્ન પ્રકારની બે દિશા બતાવીને, (યાદ રહે કે આ
આ ગાથા જિનદાસગણિ–મહત્તરની નિશીથચૂણિમાં પણ આપેલી છે. * " षण्डत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । __ भवेत् स्वदारसन्तुष्टोऽन्यदारान् वा विवर्जयेत् " ॥६॥
( હેમચ, યોગશાસ્ત્ર, દિતીય પ્રકાશ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com