________________
આરેાગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ.
ને હિલેાજાન દોસ્તી છે. શુદ્ધિના અભાવે નિપજતા દાંતના રાગે પણ તન્દુરસ્તીને બગાડે છે. ધમ એવા ન હાય કે, દાંતમાં મેલ સંગ્રહી રાખવાનું અને પછી તેને સડવા દેવાનું કહે આરેાગ્યના ઉમેદવારે આ બધુ વિચારવાનું છે.
૧૦૧
પણ બ્રહ્મચર્ય વગર આરાગ્ય નથી સચવાતું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આરાગ્યનું રક્ષણ બ્રહ્મચર્ય પાળવામાં છે. બ્રહ્મચર્ય એ જિન્દગીના પાયા છે. વિષય–રસમાં આખું જગત ડુબેલ પડયું છે. વિષયની સામે થઈ બ્રહ્મચર્ય પાળનાર જ દુનિયામાં ધીર–વીર છે. માહ—માયાના ચાળા તમામ દુનિયાને રંજાડી રહ્યા છે. તેનાથી ઉંચે ઉઠનારાજ ખરા મહાત્મા છે. આવા મહાન આત્મા બનવા માટે માનવ-જીવનજ એક મહત્ત્વપૂર્ણ રસ્થાન છે. સ્વની ભાગભૂમિમાં રહેનારા દેવતાઓ અને ઇન્દ્રાના પણ નશીખમાં એવુ` માહાત્મ્ય કયાંથી હાય ! એ ઇન્દ્રો પણ પેાતાની એ બાબતની નૈતિક દ્રુ ળતા સમજે છે અને માનવલે કવી એવા મહાત્માઓને નમન કરીને પેાતાના સિંહાસન પર બેસે છે. આત્મશક્તિ ખીલ્યાનું સ્પષ્ટ પ્રમાણુ વિષયત્યાગમાં રહેલું છે. વિષયત્યાગ એટલે વિષયવાસનાના ત્યાગ. એ ત્યાગ જેમ જેમ ઉત્ક–અવસ્થા પર આવે છે તેમ તેમ આત્મશક્તિના વિકાસ વધતા જાય છે. એ ત્યાગની જે કિમ્મત છે તે ભાગની નથી. મહર્ષિ મનુ સ્પષ્ટ ફરમાવે છે કેઃ" प्रापणात् सर्वकामानां परित्यागो विशिष्यते " x
× મનુસ્મૃતિ, ખીજો અધ્યાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com