________________
૧૦૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. સુધીની વારાજ્ય-રાદ્ધિ મેળવી શકનાર અભને ગમે તેટલે દ્રવ્ય-ચારિત્ર-વિકાસ પણ મુક્તિલાભ માટે સર્વથા અસમર્થ નિવડે છે. સમય-સાર રાગ-દ્વેષને શમન કરવા પર છે. જે કઈ રીતે તેનું પ્રશમન થાય તે રીત ગ્રહણ કરવા તેનું સ્પષ્ટ ફરમાન છે. આ જ પ્રવચનનું સર્વસ્વ છે. આથી પણ દ્રવ્યચારિત્ર અસમર્થ સાબિત થાય છે. મતલબ કે દ્રવ્યચારિત્રના સદભાવમાં મુકિતલાને અવશ્યમ્ભાવ અસિદ્ધ છે અને તેના અભાવમાં તેને સદ્ભાવ પણ સિદ્ધ છે. આમ દ્રવ્યચારિત્ર ક્ષ-લાભાથે અન્યથાસિદ્ધ કરે છે.
પણ દુનિયામાં જેને માટે જેને ઉપયોગ કરાય છે તે બધાં તેનાં અસાધારણ કારણ કયાં હોય છે? માન્યું કે દ્રવ્ય-ચારિત્ર આત્મચારિત્રનું “અસાધારણ” કારણ નથી, પણ તેનું તે પિષક તે છે. અભવ્યમાં ભાવચારિત્ર હતું કયે દહાડે કે દ્રવ્યચારિત્ર તેને પોષે ! અસાધારણ ન હોય અને સાધારણ કારણ હોય છે તેનાથી સાંપડતો લાભ ન ઉઠાવવું? દ્રવ્યચારિત્ર આત્મ-લાભ માટે સર્વથા અસમર્થ—અનનુકૂળ કર્યું હતે તે તે બેશક તેની ઉપાદેયતા ઉડીજ ગઈ હત; પણ તે તે સ્વયંભૂ ધર્મ છે. અને દુનિયાના તમામ પૈગમ્બરે, સાધુસંન્યાસીઓ અને ફકીરાએ આત્મ-લાભ માટે તેનું ઉપાદાન જુદી જુદી રીતિએ તથા એ છેવત્તે અંશે પણ આવશ્યક ઠરાવ્યું છે. તેના દ્વારા કદી કદી તે ઉજજડ પ્રદેશમાં પણ સદભાવના અંકુરા કુટી નિકળે છે. અનાદિમા હવાસિત હદયક્ષેત્રને ધમ– બીજના વપન માટે પ્રથમ એડવાની આવશ્યકતા છે, અને તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com