________________
વીર–ધર્મના પુનરુદ્ધાર.
ફક્ત ૐ સ્ત્રી-પુરૂષોજ ગૃહવાસી રહી જાય છે. યદિપ સમાજમાં છેાકરા અને છાકરી કરોત્ર કરીમ ખરાખરની ગણતરીમાં પેદા થાય છે, કિન્તુ પુરૂષ વિધુર થતાં તે તે ખમે, ત્રણ ત્રણ, ચચ્ચાર કુવારી કન્યાએ સાથે વિવાહ કરી લે છે અને સીઆ વિધવા થતાં તેમને સદાને માટે રડાપેા કાઢવા પડે છે, એટલે આ પરિણામ આવે છે. અર્થાત્ જેટલા વિધુરાનાં લગ્ન કુંવારી કન્યાઓ સાથે થાય છે, તેટલી કન્યાઓ ઓછી થતાં તેટલા પુરૂષો કન્યા ન મળવાના કારણે સદાને માટે કુંવારા રહી જાય છે. યદિ ૧૦૦ છે!કરા અને ૧૦૦ કન્યાઓ ઉત્પન્ન થાય અને તેમાંથી ૐ અર્થાત ૩૩ કન્યાએ વિધુરાને પરણાવી દેવાય તે ખાકી ૐ અર્થાત ૬૬-૬૭ કન્યાએ ફક્ત ૬૬-૬૭ છે!કરાઓને મળી શકવાની, અને ૧૦૦ માંથી શેષ ૩૩ છે.કરાઓને કન્યા નહિ મળી શકવાની. એમને તે જિન્દગીભર કુંવારાજ રહેવું પડશે. જેટલી કન્યાએ વિધુરામાં એછી જવાની, તેટલી કન્યાઓ સાથે તેટલા વધારે કું વારા વિવાહિત થવાના, પણ તેટલા વિધુરા પુનર્વિવાહ વગરના રહેવાના, અગર કોઇ પણ વિધુરને પુનઃવિવાહ ન થાય તે બેશક કુંવારા તે સેાએ સેા વિવાહિત થઇ જવાના, પણ ૩૩ વિધુરાને વિવાહ વગર રહેવું પડશે. આ હિસાબે હર હાલતે એક તૃતીયાંશ પુરૂષાને અવિવાહિત રહેવુ અનિવાર્ય છે. કેવળ ૐ સ્રી-પુરૂષોજ ગૃહવાસ કરી શકવા ચેાગ્ય રહી જાય છે. મોજી તરફ સ્ત્રી વગરના કુવારા અને વિધુરા જે બ્રહ્મચારી બન્યા રહેતા હોય તા એ મહાન સાભાગ્યન! વાત ગણાય. પણ એ ખોના અધિકાંશ અશ્રદ્ધેય છે. તે ખીચારાએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
८०
www.umaragyanbhandar.com