________________
૮૮
વીર-ધમનો પુનરુદ્ધાર.
સહીસલામત રાખવા માટે અને સુધારકેને ઉતારી પાડવા માટે કંઈ ઓછા ખળભળાટ ન્હોતે મચાવ્યા. પણ તે વખતના રાજા રામમોહનરાય” જેવા વીર સુધારકે તેવા ખળભળાટ સામે કઈ મેળા પડે તેવા હેતા. આખરે તેઓ પોતાના અદમ્ય ઉત્સાહ અને અટલ પ્રયાસથી પોતાના પ્રયત્નમાં વિજયી નિવડયા, અને ધર્મને નામે ચિતાનિમાં હેમાઈ જતી વિધવાઓને જીવિત–દ ન મળ્યાં.
આજે એ (વિધવા-દાહની ) વાત જમાના-જાની થઈ ગઈ છે, કેવળ કથા-વાર્તામાં રહી ગઈ છે. એ પ્રથા બંદ થયાના પરિણામે કંઈ હાનિ થવાની કલ્પના પણ કઈ કરતું નથી. બકે દરેકે દરેક એ મહા અધમ હેળી બુઝયાને “બહુ સારૂ થયું માને છે. અને એ કસાઈ–કમથી પણ વધારે પાપી પ્રથાને અત્યન્ત ઘણાની નજરે જુએ છે.
એટલે, જરૂરી સુધારા માટે પ૭ હીલચાલ પ્રારંભ થતાં, મેરથી એકદમ વિરોધી આક્રમણોનાં ઘનઘોર વાદળે તેની સ્વામે ચઢી આવવાનું બનતું આવે છે. કેમકે ઘણા જૂના વખતના સંસ્કારમાં ટેવાઈ ગયેલા સમાજની એવી દશા થઈ જાય છે કે, તેને જ્યાં તે પડયે હોય ત્યાંથી એક ડગલું પણ ખસવાનું સારું લાગતું નથી. પણ વખત વખતનું કામ કર્યું જ વય છે. સમય આવ્યું, નુતન બુદ્ધિના ગડગડાટ અસાર રૂઢિઓના ચીંથરામાં લપેટાઈ રહેવાની ચોખ્ખી ના પાડે છે, અને ભાગ્ય ભાવનાઓના નવ્ય પ્રવાહમાં જીર્ણ માન્યતાઓનાં અસાર વાતાવરણને શમી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat