________________
પુનગ્ન.
એ બનવા જોગ છે કે, પુનર્લગ્નની ખામતમાં ખાસ સ્પષ્ટ નિષેધ ધ શાસ્ત્રમાં ષ્ટિગોચર ન થાય અને ગ્રન્થકાર એવી ઘટનાના પ્રસંગે રૂઢિનુ કારણ પ્રદશિત કરે. દાખલા તરીકે, પરમાત્મા શ્રીમહાવીર દેવના અગ્યાર ગણુધરા પૈકી છઠ્ઠા અને સાતમા ‘ મંડિત ’ અને મૌર્યાં પુત્ર ’ ગણધરો એવા હતા કે જેમની ( જે બન્નેની ) માતા એક જ હતી અને પિતા જુદા હતા. અર્વાચીન ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી જેવા પઢિતાએ એ બાબતમાં લખ્યુ છે કે—
<
16
अत्र मण्डित - मौर्यपृत्रयोरेकमातृकत्वेन भ्रात्रोरपि भिन्नगोत्राभिधानं पृथक् - जनकापेक्षया; तत्र मण्डितस्य पिता घनदेवः; मौर्यपुत्रस्य तु मौर्यः; इति । अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पन्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः । ”
૭૫
( કલ્પસૂત્ર, સ્થવિરાવલી, અષ્ટમ વ્યાખ્યાન. ) અર્થાત— મઢિત ’ અને ‘ મો`પુત્ર ’ ની માતા એક હાવાથી તે અને ભાઇ છે, છતાં તેમનાં ગેાત્ર જુદા હાવાનું કારણુ એ છે કે, તેમના બાપ જુદા જુદા છે. મંડિતના બાપ ધનદેવ છે, જ્યારે મૌય પુત્રના ખાપ મૌય છે. તે દેશમાં એક પતિ મરતાં ખીો પતિ વરવાનું નિષિદ્ધ નથી; એમ વૃદ્ધ મહાપુરૂષોનુ કહેવુ છે.
આવશ્યક સૂત્રની ટીકામાં ભગવાન હરિભદ્રસૂરિએ દેશકથાનું વર્ણન કરતાં એક જૂની ગાથા ઉતારી છે, જેમાં જણાવ્યું છે કે, દેશ-દેશના રીત-રિવાને જુદા જુદા હાઈ, કોઈ દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com