________________
વીર–ધર્મના પુનરુદ્ધાર.
જાણીતી વાત છે કે—રામે. એક ન્હાના શહેરથી ઉન્નતિના પ્રારંભ કરી વધતાં વધતાં આખી દુનિયાપર પેાતાનુ પ્રભુત્વ ફેલાવી દીધું હતું. પરંતુ રેશમરાષ્ટ્રની ઉન્નતિ જેમ વિસ્મયકારક છે, તેમ તેની અવનતિ પણ હૃદયદ્રાવક છે. ચેાગ્ય ઇતિહાસકાર તૈસીરસ જણાવે છે કે—રામન જાતિના ઉત્કષ વખતે રામન નારીઓમાં પાતિવ્રત્ય સ્વાત્યાગ, વાવલંબન, ધૈય વગેરે જે ગુણા દેખાતા હતા, તે બધા તેની અવનતિના વખતે નષ્ટ થઈ ગયા હતા. આ સારા ગુણાના સ્થાને દુરાચાર, અજ્ઞાન, કલહ વગેરે દુ'ણા દાખલ થઇ ગયા હતા. આથી જમનાની આગળ તેમને દખાઇ જવું પડયું હતું. સાચેજ—
"Two things are closely joined together, the education, the training and development of women and the greatness of a nation. When these women were the Indian mothers, heroes and Rishis were born. and now out of childmothers cowards and social pigmies come forth-cause and effect still in your power to change.''
અર્થાત્—એ ખાખતાના પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે-[૧] સ્ત્રીઓની શિક્ષા, માનસિક, ધાર્મિક તથા શારીરિક ઉન્નતિ અને [૨] કઇ જાતિ યા પ્રજાનું મહત્ત્વ યા ગૌરવ. જ્યારે ભારતવર્ષમાં ચેાગ્ય આતાએ હતી, ત્યારે તે રત્નગર્ભા થઈને ચાઢા અને ઋષિરત્ના ઉત્પન્ન કરતી હતી, પણ હવે મૂર્ખા આલ-માતાએથી પ્રાયઃ કાયર અને કલોંકિત કુપુત્રા ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com