________________
ગૃહસ્થાશ્રમ.
૧ રૂષ–માહાસ્ય હોઈ શકે, તે નારી–માહાતમ્ય કયાં ઉઠે
જવાનું ? પુરૂષ મહત્ત્વની કેટી પર છે તે સ્ત્રીએ શે
ગુન્હો કર્યો ? તે શું માનવજાતિ નથી? તે શું ચારિત્રપાત્ર નથી? તેને શું રત્નત્રયને હક્ક નથી ? પરમ પદની અધિકારિણી તે નથી ? કિંવા પુરૂષાર્થનાં કાર્યો પુરૂની જેમ સ્ત્રીઓએ નથી કરી બતાવ્યાં કે પછી કાં પુરૂષજ મહત્વના દરજજે હેય અને નારી ન હોય? પુરૂએ ગ્રન્થો લખ્યા, પુરૂષ શાસન કરતા આવ્યા, એટલે ? એટલે પુરૂષ-માહાસ્ય જળવાયું અને નારી–માહાસ્ય પર પડદે નંખાણે? પણ એનું પરિણામ તો એ આવ્યું કે-આખા દેશ પર આવરણ પથરાઈ ગયું અને ધર્મ-દીપક ઝાંખે પી ગયે. યુગ-ધર્મનું કિંડિમ હવે એ પડદાનું ઉત્પાદન કરવા પોકાર કરી રહ્યું છે. આજે જમાનાને પડકાર છે કે-એ પડદામાં મુંઝાઈ રહેલી આત્મશકિતઓને વિકાસમાં લાવવા પ્રયત્ન ફેરવે.
કાં ભૂલવું જોઈએ કે, નારી-મહાભ્યનું દેવાળુ નિકળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com