________________
૫૬
વીર-ધમનો પુનરુદ્ધાર.
સારાંશ કે વિવાહનું ફળ એ છે કે વિવાહિત બને પ્રાણીઓની પ્રેમ-તન્ત્રીઓના નાદ એક સ્વર, એક રાગ અને એક લય સાથે નિકળવા જોઈએ. એક ઉદ્દેશ્યની પૂર્તિ માટે સૌરણિત, પુષ્પિત બગીચાનાં બે યુકેમળ ફલે અવિભિન્ન રૂપે પિતપોતાને મનમેહન આમેર પ્રસરાવતાં વિશ્વેશ્વરનાં શ્રીચરણેમાં સમર્પિત થઈ જાય !
-
a
&
લાગી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com