________________
ગૃહસ્થાશ્રમ.
૬૧
ત્યારે તેમને બહુ અાયખી ઉપજે છે. અમે જ્યારે ઉત્તર હિન્દુસ્તાનમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના, ગુજરાતકાઠીયાવાડ જઈ આવેલા લેાકા અમને કહેતા કે,
"महाराजजी ! हमने गुजरात में एक बडे मजे का तमाशा देखा !" ત્યારે અમે તેમને પૂછતા કે-“ Çિ ! થા ફેલા ?” | ત્યારે તેઓ કહેતા કે—
"वहाँ की औरतें बाजार के बीच में लाइन से खडी रह कर, छाती खुली किए हुए, इस तरह से हाथ उँचा उँचा कर के कुटती हैं, कि क्या बतलावें ! साथ ही साथ राग-रागनियाँ भी अलापती जाती हैं और पावों के थपके भी देती जाती हैं। कई औरतें इस कला में अपनी कुशलता दिखलाने के लिए " प्लेटफार्म " पर आ कर ( आगे आ कर ) मुख्य पार्ट लेती हैं, और सबको નાનાવ જ લેતી હૈ”
ગુજરાતીના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલેા નામેાશીભરેલા ગણાય ! આવા બેવકૂફ઼ીભરેલા રીત-રિવાજ ઘડીયે નભાવી લેવા જેવા નથી. ઉપરાંત, આ દુષ્ટ રિવાજથી ઘણી આઈઆને ક્ષય અને છાતીનાં દર્દીના ભાગ થવું પડે છે, અને ગર્ભાવતીના ગર્ભો ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવા–કુટવાના રિવાજને સમ્રુતર બધ કરી દેવાની જરૂર છે.
મરનારને ઘેર, બહાર ગામથી પણ થાકખ લાકે લાંબે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat