________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
૩ર
આવે છે. કૌવત, ઉત્સાહ, ઉલ્લાસ તેમનામાંથી લગભગ જતાં રહ્યાં છે. જુવાનીની હાલતમાં તેઓ કેવા પાણીદાર, કેવા જુસ્સાદાર, કેવા તગમગતા ચહેરાવાળા અને તન્દુરસ્ત હાવા જોઈએ, તેને બદલે નબળા, બદસૂરત અને કમતાકાત જોવામાં આવે છે. જે ઉમ્મરમાં શક્તિના વિકાશ આરંભાય છે તે જ ઉમ્મરમાં ખાલલગ્ન રૂપી ઘાતક કીડાને ઘુસેડી દેતાં પિરણામ એ આવે છે કે, શક્તિ-વિકાશ થવાને ખદલે શક્તિ-હાસ થવા માંડે છે.
પ્રાચીન કાળના મહાપુરૂષાની જીવની એ જોતાં સ્પષ્ટ જણુાઈ આવે છે કે તેઓ ચેાગ્ય ઉમ્મરે વિવાહિત થવા પહેલાં વિદ્યાધ્યયનની સાથેજ સાથે અંગ-ખીલવણી અને શસ્ત્ર-કળાને પશુ અભ્યાસ કરતા. દુર્ગંધન, ભીમ અને અર્જુનની માલઅવસ્થાની કસરતા અને તેમના શસ્ર-ખેલે એ વાતની સાબિતી છે. ચરમ તીથકર મહાવીર દેવના પિતા રાજા સિદ્ધાર્થનાં વિવિધ પ્રકારનાં વ્યાયામાનું વન, જે કલ્પસૂત્રમાં આપેલુ છે, તે સ્પષ્ટ પુરવાર કરે છે કે પ્રાચીન કાળના પુરૂષોની દિનચર્ચામાં વ્યાયામક્રિયા પણ એક આવશ્યક ક્રિયા ગણાતી હતી. રાજકુમાર હાય કે વિણકુમાર હાય દરેકને પ્રાચય અને વ્યાયામ દ્વારા શારીરિક ખીલવણીની સખ્ત જરૂર છે. પહેલી ઉમ્મરમાં બાંધા બંધાઇ ગયા. તે મલાઇ ગયેા. પછી તે, ને "" જગ્યા ત્યાંથી રહેવાર ” છે જ, કિન્તુ “ રાઈના ભાવ રાતે. ” એમજ કહેવાય.
66
ગયા
શારીરિક ખીલવણી પુરૂષાને માટે જેમ અગત્યની છે. તેમ સ્ત્રીઓને માટે પણ અગત્યની છે. પૂર્વકાળની કુમારીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com