________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
કે બદલી નાખ્યુ. એ પુરૂષની અર્ધાંગિની-સહચારિણી-ધપત્ની છે. એ બન્નેપ્રાણીઓએ પરસ્પર એક બીજા સાથે ઉચિત ત્તવ્ય પાળવાની પરમેશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી છે.
૪૦
ઉત્તમ શિક્ષણનો ખામી તે સમાજમાં મૂળથીજ છે; તેમાં —વ ઉપર તે અજ્ઞાનનુ મ્હાટુ' વાદળ છવાયેલુ છે. મામ અજ્ઞાનની આંધીમાં પુરૂષા પ્રાયઃ સ્રીને કેવળ પેાતાની ક્રીડા-વસ્તુ સમજી બેઠા છે. કર્ત્તવ્ય-જ્ઞાન ન હેાવાની આ દુર્દશા છે. અને એનાજ પરિણામે કોડા-લગ્ન, ખાલ લગ્ન અને વૃદ્ધ-લગ્નની ધૂમ મચેલી છે. એમ પણ બને છે કે કન્યાને કે બાળકને હજી એ પણ ખબર નથી કે વિવાહ શું છે ? વિવાહના ઉદ્દેશ શા છે ? છતાં એવી હાલતમાં પણ તેને વિવાહની બેડીમાં આંધી દેવામાં આવે છે. જેની સાથે આખી જિન્દગી ગાળવી છે તેનું શારીરિક બંધારણ કેવુ છે ? એ રાગી કે સ્વસ્થ ? સદાચારી છે કે દુરાચારી ? એ જાણવાના કન્યાને અધિકાર નથી. માબાપ છે.કરીને જેના ગળે મઢે, તેની સાથે તે છેાકરીએ કઇ પણ “ ચું ચાં ” કર્યાં વગર ચાલી નિકળવુ જોઈએ. તેવીજ રોતે કુમારને પણ, જેની સાથે તેને સબન્ધ થનાર છે, તે વિષે અગાઉથી કંઇ પણ જાણવાના અધિકાર નથી. તેને ગળે ગમે તેવી અલા વળગાડી દેવામાં આવે, તેનેતેણે ચૂપચાપ સ્વીકારીજ લેવી જોઈએ.
cr
આથી શું ખને છે ? કન્યા જે સુશીલા હોય છે, તે કરા બુધ્ધે હાય છે. એક તરફ સૌન્તય હાય છે, તા બીજી આજી કરૂપપણું હાય છે. એક તરફ જ્ઞાન-શિક્ષણ હાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com