________________
જૈન–સંખ્યા—હાસ.
આ કાષ્ઠક ઉપરથી સાફ ોઇ શકાય છે કે હિન્દમાં કેવળ જૈનોજ ઘટી રહ્યા છે, જ્યારે બીજા ધમવાળાએ વધી રહ્યા છે.
પ્રિય વાચક | ગુજરાત-કાઠીયાવાડમાં જૈનોની વસ્તી વધારે ભાળીને અને જમણ, વરઘેાડા, ઉજમણાં, ઉપધાન, સંઘ-યાત્રા વગેરે મ્હોટાં મ્હાટાં ભપકાભર્યાં ધનાં કામે થવા ઉપરથી રખેને જૈનસઘને ઉજળે સમજતા ! રખેને એવુ અનુમાન કરતા કે દુનિયામાં જૈનયમના ઉદ્યોત થઈ રહ્યો છે ! જૈનેાની સ્થિતિ તા આજે પડી ભાંગતી જાય છે. ખરા ઉદ્દાત તા એ રીતે થાય. એક તા જૈન ધર્મના આમ-પબ્લિકમાં મહિમા પ્રસરવાથી, અને બીજો જૈન સમાજ ઉન્નત થવાથી. આ બન્નેમાં એક પણ એવાય છે વાર્ ! દેશની હિન્દુ અને સ્ત્રીજી કામાના મ્હાટા ભાગ જૈનોને અને જૈનધર્મને કેવી ષ્ટિથી જુએ છે એની તમને ખખર છે કે ? ગુજરાત-કાઠીયાવાડનાજ બ્રાહ્મણા વગેરે જૈનધમ યા સાધુ-શ્રાવકને અગે કેવા ઉપહાસ કરે છે એ તમે કદી અનુભવ્યું છે કે ? એ વિષે જે તમે અનુભવ કરશે તે તમારા ભાવિક હૃદયને ખેદ થયા વગર નહિ રહે. ચૂ॰ પી અને પૂર્વ દેશની પ્રાથમિક મુસાફરીમાં અમે સ્પષ્ટ અનુભવ કર્યા છે કે તે વખતે ત્યાંની સાધારણ પ્રા. ‘જૈન’ એટલે શું એ પણ ન્હાતી જાણતી. અને કાશી, મિત્રિલા, મગધ વગેરે દેશેામાં તે જૈનાને ખુલ્લ ખુલ્લા ના સ્તક, મ્લેચ્છ વગેરે વિશેષણેાથી નવાજતા. આજે જો કે એ અકાર કેટલેક અંશે ન!બૂદ થઇ ગયા છે. એટલુજ નહિ, અનેક ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ی