________________
લગ્નસંસ્થા.
ધીરજ અને શુદ્ધ આત્મ-ભાવનાં ફળ મીઠાં હોય અને સચ્ચારિત્રના પ્રભાવ અજવાળું નાંખ્યા વગર ન રહે; પણ ઉતાવળ કરીને અયેાગ્ય લગ્ન-ક્રિયા કરી નાખવી એ તે અનુચિત છે.
૨૭
લગ્ન ક્રિયાની ચેાગ્યતા મુખ્યતયા ચાર ખાખતાથી જોવાની છે. ઉમ્મરના મેળ, તન્દુરસ્તી, સદાચરણુ અને જીવનનિર્વાહોગ કમાણી, આ ચારે જેમાં હાય તે ચેાગ્ય પાત્ર ગણાય. ભલે તે પૈસાદાર ન હોય, પણ જીવનનિર્વાહગ્લેગ કમાઈ શકનાર હોય એટલે હરક્ત નહીં. મતલબ કે ઉમ્મરના મેળ, તન્દુરસ્તી અને સદાચરણુ એ ત્રણેમાંથી કેઇ એક વગરના પુરૂષ ગમે તેવા ધનના ઢગલારી પણ વિવાહ–ચેાગ્ય નથી બની શકતા, જ્યારે સાધારણ-સ્થિતિવાળા ( નિર્વાહગ કમાનાર ) માણુસ પણ એ ત્રિગુણ-શકિતને અંગે વિવાહને પાત્ર છે.
રહસ્યના વિચાર કરતાં જણાશે કે નારીનું મુખ્ય આરાધ્ય પદ શક્તિ-ખળ છે. તેમાં જે લક્ષ્મીના સહયેાગ મળે, તે સાનુ ને સુગ ંધ ! કિન્તુ શક્તિ વગરની લક્ષ્મી તેણીને સન્તાષકારક નથી થઇ પડતી, બલ્કે ત્રાસરૂપ થઈ પડે છે, જ્યારે સાધારણ સ્થિતિમાં પણ, ગરીખી હાલતમાં પણ શક્તિ-ચેગ તેણીને પ્રસાદીરૂપ થઇ પડે છે. કન્યાના માબાપા યા વ્હાલેસરીએ આ તત્ત્વને સમજી જાય તા તેઓ સમજી શકે કે તેમની પેાતાની લાડકી ખાળાનુ આનન્દાશ્રમ કાર્` લક્ષ્મી–મન્દિર નથી, કિન્ત શક્તિ-મહિર છે. અને એ પ્રકારની નારીજાતિની નૈસગિક ભાવના તરફ મનન કરતાં તે પેાતાની કન્યા માટે કારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com