________________
-
સંગઠન.
૧૫
ખુલી વાત છે કે જે જે રેગે સમાજમાં ઘુસેલા છે, જેનાથી સમાજની ખુવારી થઈ રહી છે તે સઘળાને ઈલાજ કર્યા વગર તેમનું કલ્યાણ નથી. સર્વ–પ્રથમ ડાહ્યા વિચારક સજજનેએ સમાજની રૂણ દશા પર વિચારણા કરવાને એકત્રિત થવાની આવશ્યકતા છે. અને, તમામ દુગતિ એક માત્ર વિશંખલતા (કુસં૫) ને આભારી છે, એ સમજાઈ જતાં સંગઠનના ઉપાય તરફ વિચાર-દષ્ટિ દોડાવવાનું સુગમ થઈ પડશે.
ભલા, જેનેની એક જનરલ પાર્લામેન્ટ હોય તે કેવું સારૂં! એની અન્દર હિન્દુસ્તાનના જૈન વસ્તીવાળા દરેક પ્રાન્તના ડાહા, પ્રૌઢ વિચારકો ચુંટાયેલા હોય. આ મહાસભાનું એવું સબળ બંધારણ હોય છે, એ એક પ્રકારે જૈન સમાજની શાસન-કત્ર ગણાય. આ “સમાજ-સભા તરફથી વ્યાવહારિક કે ધાર્મિક સુધારાઓની જે જે જનાએ પાસ થાય, તેને અમલ આખી જૈન આલમમાં બરાબર થાય. સંસારિક રીતરિવાજ, લગ્ન-પદ્ધતિ, દીક્ષા–પ્રકરણ અને ધાર્મિક રૂઢિઓમાં જે જે સાધન એ સમાજ-સભા તરફથી પ્રકાશિત થાય, તે પ્રમાણે જેનો પિતાનું પ્રવર્તન ચલાવે. જેમ ઈન્ડિયન પાર્લામેન્ટના શેરા હિન્દની પ્રજાને અમલમાં લેવા પડે છે, તેમ જૈન પાર્લામેન્ટના શેરા જેન હિન્દમાં પ્રચારિત થાય.
વિશૃંખલતા યા છિન્ન-ભિન્નતાને અંગે જૈન સમાજમાં બહુદા રાગ આલાપાય છે, વિચિત્ર સૂરે નિકળે છે, અને જેને જેમ આવ્યું તેમ તે હાંકયે રાખે છે, મનગમતા ખેલ છેલાય છે, નથી કોઈ પૂછનાર, નથી કેઈ કહેનાર, નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com