________________
૧૪
વીર-ધર્મના પુનરુદ્ધાર.
છે, તે સમાજની આજે નથી લાગવગ રાજ-પ્રકરણમાં, કે નથી ગણતરી રાષ્ટ્રીય ક્ષેત્રમાં. નથી એ સમાજમાં આજે કાઈ રાજમુત્સદ્દì, કે નથી કાઇ તેવા રાજનીતિવિશારદ. આવી હાલતમાં તે સમાજના અવાજ સત્તાધીશના સિહાસન સુધી કેવી રીતે પહેાંચી શકે ! પેલા પાંચસેા સુભટા જેવી તેમની નિર્દેયક દશાએ તેમના સામાજિક બંધારણને બહુ શિથિલ કરી મૂકયું. છે. અને એથી નથી રહ્યો તેમનામાં જોઈએ તેવા આત્મ-સમ્માનના સાચા ભાવ, અને નથી રહ્યું તેમનામાં પેાતાની અંદરના જ ઝઘડાઓને હાલવવાનું સામર્થ્ય ! આવી નમળાઈ અને મુઝ-દિલીને અંગે તેઓ ખરેખર બીજા સમાજોની દૃષ્ટિમાં કેટલેક અંશે ઉતરી ગયેલા જોવાય છે. કુસ’૫, નબળાઇ અને વાણિયાશાહી-સ્વભાવ–સુલભ ભીતા-ઢાથે તેઓ પેાતાના તેજને ગુમાવતા જાય છે, કે જે તેજ એક વખતે આખા દેશમાં ઝગમગી . રહ્યુ હતુ. તેમની દુખળતા આજે સ્પષ્ટ જોવાઇ રહી છે કે જ્યાં, અવસર પર પારસી, સિકખ, મુસલમાન, ઇસાઇ અને આય સમાજ વગેરેનાં નામ બહાદૂરીની સાથે લેવામાં આવે છે, ત્યાં જૈન જાતિનું નામ ભૂલીને પણ કોઇ લેતું નથી. આવી હાલતમાં કદાચિત્ કયારેક ભારતને ‘ સ્વરાજ્ય ’ મળે, ત્યારે નાની ગણત્રી કાં થવાની ! તેમની દશા શી થવાની ! સસારના નિયમ છે કે બળવાન્ જાતિ જ વિશ્વના સમૃદ્ધ મંડપમાં ટકી શકે છે. મોરાને માટે તા સંસારમાં ગુલામી સિવાય મીને આસરા
શાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com