________________
લગ્ન-સંસ્થા.
જય માજ રૂપી બિલ્ડિંગનું બંધારણ લગ્ન-સંસ્થા પર
- નિર્ભર છે. અત એવ કઈ પણ સમાજ-હિતૈષીનું ધ્યાન તે તરફ વિશેષરૂપે આકર્ષાય એ સ્વાભાવિક છે. સમાજને સજીવિત રાખવા માટે લગ્ન-સંસ્થામાં સુધારણા કરવાની સખ્ત જરૂર છે. આટ આટલી વિધવાઓ–બાલવિધવાઓ હંમેશાં ઉભરાતી જાય એ લગ્ન-સંસ્થાની કી સ્થિતિનું મર્મવેધક પ્રમાણ છે. “બીચારીના નશીબમાં રંડાપો લખ્યા હતા તે કેમ મટે ?” આવા ઉદ્દગારો કાઢનારા ભેળા માણસે એકાન્તભાવિભાવવાદના પંજામાં ફસાઈ જઈ અનેકાન્ત-દર્શનની વિરાધના કરે છે. તેમણે પોતાના પુરૂષાર્થમાં કેટલી ખામીઓ છે, એને વિચાર કરો ઘટે. ઉપયોગ વગર પ્રમાદથી ચાલતાં જીવ મરી જાય, તોય તેનું પાપ લાગે છે, અને એટલા માટે ધ્યાન પૂર્વક–ઉપગપૂર્વક દરેક પ્રવૃત્તિ કરવાનું જેમ ફરમાન છે, તેમ લગ્ન-સમારંભ પણ ધ્યાનપૂર્વક–પરીક્ષાપૂર્વક હવે . જરૂરને છે. ઉચિત પરીક્ષા પૂર્વક જે લગ્નસમારંભ થાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com