________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ–જેમ ભાતાવાળે મુસાફર મોટા માર્ગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસથી નિશ્ચિત બનેલે અત્યંત સુખી થાય છે, તેમ ધર્મ–પુણ્યશાળી જીવ જ્યારે પરલેકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આમા, ધર્મધનવાળે હેવાથી દુઃખને અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦-૨૧-૬૧૩૧૬૧૪)
जहा गेहे पलित्तंमि, तस्स गेहस्स जो पह। सारभंडाणि नीणेइ, असार अवउज्झइ ॥ २२ ॥ एवं लोए पलितमि . जराए मरणेण य । ગપાળ તારરૂપ, તુરિંગપુત્રિો ૨૩
| | પુનમ ! यथा गृहे प्रदीप्ते, तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि निष्काश्य, असारमपोहति ॥ २२ ॥ एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । आत्मानं तारयिष्यामि, युष्माभिरनुमतः ॥ २३ ॥
અર્થ-જેમ ઘર સળગ્યે છતે, ઘરને માલિક મહાકીમતી વસ્ત્ર વગેરેને બહાર કાઢે છે અને અ૫ કીમતના પદાર્થને છોડે છે, તેમ જરા અને મરણથી સળગતા સંસારમાં મહા કીમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામગ વગેરે અસાર પદાર્થોને ત્યાગ કરીશ. (૨૨+૨૩-૬૧૫+૬ ૧૬)