Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ તન્વાથધિગમ સૂત્ર %99% ભૂમિકા છે જ તત્ત્વાથધિગમ સૂત્ર = આઈત્ પ્રવચન સંગ્રહ જ તત્ત્વાર્થાધિગમ સૂત્રની પ્રાચીન હસ્તપ્રત અને તાડપત્રોમાં એનું “આહ પ્રવચન સંગ્રહ” એવું પણ એક અપર નામ જોવા મળે છે એ. ખરેખર યથાર્થ છે એવો અનુભવ આ બીજા અધ્યાયની પ્રસ્તુત બૃહદ્ ટીકાનો અનુવાદ કરતી વખતે થયો. કેમકે એમાં સૂત્રમાં છુપાયેલા અનેક સિદ્ધાંતો પ્રગટ કરવામાં આવે છે. એથી જ ““આગમ દરિયો તત્ત્વ રત્નોથી ભરિયો” એવું કહેવાની જેમ “તત્વાર્થ દરિયો સિદ્ધાંત રત્નોથી ભરિયો' એવું કહેવાનું પણ મન થઈ જાય છે. સિદ્ધાંતોનું રહસ્યોદ્ઘાટન એવી ખૂબીથી આ બૃહદ્ ટીકામાં કરવામાં આવ્યું છે કે જેથી આ બૃહદ્ ટીકાને “ગંધહસ્તિ” ટીકા તરીકેની મળેલી જે પ્રસિદ્ધિ છે તે સાચે જ અહીં છતી થતી જણાય છે. “તત્ત્વાર્થાધિગમ સૂત્ર'' એ “રત્નપોટલી” સમાન છે. એના નાના અલ્પસંખ્યક સૂત્રો એ અલ્પ ભારવાળા રત્નો સમાન છે. એની મોટામાં મોટી ગંધહસ્તિ જેવી ટીકાઓ એ રત્નોના મૂલ્ય સમાન છે. રત્ન તણી જેમ પોટલી, ભાર અલ્પ બહુ મૂલ્યા ૪૫ આગમનો સાર એક સૂત્ર એહ તેણે તુલ્યા A. તવાથધિગમ સૂત્રનું મહત્ત્વ |N. તવાર્થ સૂત્રની અનુપલબ્ધ તાંબરીય B. તવાથધિગમ સૂત્રની વિષય-વ્યાપકતા ટીકા તથા અનુવાદો c. વાચશ્રી ઉમાસ્વાતિજીની ઉજ્જવલ જીવન ઝલક છે. સિદ્ધસેન ગણિ વિરચિત ટીકા D. વાચક શબ્દનો તાત્પયર્થ P. “ગંધહસ્તિ' એ કોનું નામ? E. ૫૦૦ ગ્રંથોના રચયિતા વાચકશ્રી 9. “ગંધહસ્તિ' પદની મિમાંસા F. વાચકશ્રીની નમ્રતા R. વિવિધ અપેક્ષાએ “ગંધહસ્તિ’ પદ . શ્રીમદ્ વાચક ઉમાસ્વાતિશ્રીજીનો સમય |s. સંશોધન અંગેની માહિતી H. તસ્વાર્થ સૂત્રકારનો સંપ્રદાય T. ઉપલબ્ધ હસ્તપ્રતિઓનો અહેવાલ 1. તવાથધિગમ સૂત્રનું ભાષ્ય સ્વપજ્ઞ છે |U. સંપાદન અંગે કેટલાક સૂચન 4. તસ્વાર્થ સૂત્રની ઉપલબ્ધ વેતાંબરીય ટીકા/v. પરિશિષ્ટોની સમજ K. ગુજરાતી વગેરે ભાષામાં અનુવાદિત |w. હેમગિરાની રચના વિષે તત્ત્વાર્થ સૂત્ર અને ભાષ્ય |x. ભૂમિકાની પાર્શ્વભૂમિ L. તવાર્થ સૂત્રની ઉપલબ્ધ દિગંબરીય ટીકા |Y. ઉ૫કારીઓનું મંગલ સ્મરણ M. તસ્વાર્થ સૂત્રની અનુવાદિત દિગંબરીય ટીકા |z. ભૂમિકામાં ઉપયુકત સાહિત્ય આA to Z સુધીના વિષયોની વિસ્તૃત ચર્ચા/ વિચારણા પ્રથમ ભાગની ભૂમિકામાં કરી દીધી છે. તે ત્યાંથી જ જોઈ લેવા ભલામણ છે. વિસ્તારના ભયથી અહીં ફરી લખતા નથી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 376