________________
પ્રસ્તાવના | ૧૭ ||
શેભન મુનીશ્વરના બન્ધ અને વિ. સં. ૧૦૨૯માં પાયલછીનામમાલા રચનાર કવીશ્વર ધનપાલે જે I નિલકમંજરી રચી છે તેના નીચે મુજબના પદ્યમાં તરંગવઈકહા વિશે ઉલ્લેખ છે –
પ્રસન્નીરાધા ધામિથુનાથ | gણા પુનાતિ જવ તાકતથા ” લક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં રચેલા સુપાસનાહચરિયમાં નિમ્નલિખિત ગાથા દ્વારા તરંગવઈકહાનું ગૌરવ ગાયું છેઃ
"को न जणो हरिसिज्जइ तरंगवईवइयरं सुणेरण | इयरे पबन्धसिन्धु वि पाविया जीए महुरत्तं ॥" ચન્દ્રપ્રભ ઉપાધ્યાયકૃત વાસુપુજજચરિયમાં નીચે મુજબ ઉલ્લેખ છે –
"गंग व तरंगवई तेहिं कहा निम्मिया पवित्तपया। ते सिद्धसेवियपए पालित्तयमूरिणो वंदे । ९॥" પ્રભાવક ચરિત (પૃ. ૩૯)માં નીચે મુજબની એક પ્રાચીન ગાથા અવતરણરૂપે અપાયેલી છે – "सीसं कह विन फुट्ट जमस्स पालित्तयं हरन्तस्स । जस्स मुहनिझराओ तरंगलोला नई बूढा ।।"
આને અર્થ એ થાય છે કે જે આચાર્યના મુખરૂપી ઝરણ માંથી તરગલેલા નામની નદી નીકળી એવા પાદલિપ્ત આચાર્યનું હરણ કરતાં યમરાજનું મસ્તક કેમ ફૂટી ન ગયું?
અહીં જે તરંગલેલા નામ જોવાય છે તે તે તરંગવાઈનો પર્યાયરૂપ જણાય છે, નહિ કે એ આ મુદ્રિત સંક્ષેત્મક ૧ આ ગાથા ચતુર્ધિ શતિપ્રબળે (પૃ ૨૯ )માં જોવાય છે.
I ૧૭ છે.
Jain Educati
o
nal
For Private & Personal Use Only
jainelibrary.org