Book Title: Tarangvaikaha
Author(s): Padliptsuri, Nemichandrasuri, 
Publisher: Jivanbhai Chotabhai Zaveri

View full book text
Previous | Next

Page 23
________________ પ્રસ્તાવના || ૨૩ || Jain Education I આવ્યા અને થોડા વખતમાં તેની પાછળ એક પારધી શિકાર કરવા માટે આવ્યો. અણ્ણ હાથીની તરફ બાણ ફૂંક્યુ', પર`તુ રા સ્વામી વચમાં આવતાં તેમને એ વાગ્યુ અને એમનું મરણ થયું, આ દેખી શિકારીને પશ્ચાત્તાપ થયો અને તેણે એના દેહના અગ્નિસ’સ્કાર કર્યા. હું પણ પ્રિયવિયોગના અસહ્ય દુઃખથી તેમની પાછળ અગ્નિમાં પડી મરણ પામી. ત્યાંથી અહિંયા તર’ગવતી તરીકે ઉત્પન્ન થઈ હું. પેલા ઉપવનમાંથી દુઃખી હૃદયે ઘેર આવી પૂવ ભવના સ્વામીની પ્રાપ્તિ માટે મેં એકસો સાહ આય'મિલ કર્યાં... અને પૂર્વ ભવના અનુસાર ચિત્રપટ આલેખી કાર્તિકી પૂર્ણિમાના મહેાત્સવના દિવસે એ પટ સારસિકા સખીને કેટલીક સૂચના આપી રાજમાર્ગમાં ખુલ્લો મૂકાન્ચે અને પ્રભાતમાં એ સખીએ હસ્તે મને આવીને કહ્યું કે આજ નગરમાં ધનદેવ શેઠના પુત્ર પદ્મદેવ પોતાના મિત્રો સહિત આ ચિત્રપટ જેવા આપે અને એ Àઈ જાતિસ્મરણજ્ઞાન દ્વારા એણે પે.તાના પૂર્વ ભવ જોયે અને પૂર્વ ભવની ચક્રવાકી તે આ ચિત્ર ચિતરનાર તર’ગવતી છે એમ તેણે તેના મિત્રને કહ્યું. આ મેં મારી સખી દ્વારા જાણ્યું સખીના મુખમાંથી મારા સ્વામી મળ્યાના સમાચાર જાગી મતે અપૂર્વ આનંદ થયો. બીજે દિવસે મિત્ર દ્વારા એ પદ્યદેવના પિતાએ પુત્રના દુઃખનુ` કારણુ ાણી નગરશેઠ પાસે પાતાના પુત્રને માટે મારૂં માંગુ કર્યું, પણ મારા પિતાએ તેમના તિરસ્કાર કર્યાં. તે જાણી ને ઘણું જ દુઃખ થયું. છેવટે એક રાતે હું સ્વામીને ત્યાં ગઈ, ત્યાંથી અમે બન્ને જણાં નગરમાંથી પલાયન કરી ‘ યમુના ” નદીને કાફે રહેલી નાવમાં બેસી ઘણે દૂર નીકળી ગયાં અને ત્યાં એક નિર્જન સ્થળમાં વાસો કર્યાં. તેટલ.માં ચાની ધાડ પડી અને અમે તેમના હાથમાં પકડાઈ ગયાં. તે અમને એમની પટ્ટીમાં લઈ ગયા. ચારના સેનાપતિએ અમાને જોઇને કહ્યું કે આ યુગલ વધુ કાત્યાયની ફાલીદેવીને અલિ આપવું. પછી તેણે એક ચાર-મુલકને રક્ષણુ કરવા માટે અમને k For Private & Personal Use Only || ૨૩ || winelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130