________________
પ્રસ્તાવના
અશુદ્ધ છે, પરંતુ એ વડત ચિક્કસ છે કે એ વીરભદ્રસૂરિના શિષ્ય રામચંદ્રમણિએ રચી હોય કે પછી એમના કે | ૨૧ ||
SI શિષ્ય રચી હેય. આ શિષ્યનું નામ “જસ” શબ્દથી સૂચવાયું હોય એમ લાગે છે, પણ એમનું પૂરું નામ જાણવું બાકી
રહે છે. જૈન ગ્રંથાવલી (પૃ. ૨૬૭)માં તરંગલોલાના કર્તાના નામ તરીકે નેમિચંદ્રના શિષ્ય યશસેનને ઉલેખ છે આથી એ “ જસ” શબ્દથી સૂચિત હોઈ શકે, કેમકે ભીમસેનને બદલે જેમ “ભીમ ” એ પ્રયોગ થાય છે તે આ પ્રયોગ હોય તે ના નહિ. પ્રસ્તુત નેમિચન્દ્ર તે જ જે ધનપાલકૃત ઉસભપચાસિયા ઉપર અવરિ રચના છે તે તેમને સમય વિ. સં. ૧૦૨૦ની આસપાસ કરતાં વધારે પ્રાચીન હોઈ શકે નહિ.
આ ગ્રંથકારની ગઇ ‘ડાઇય’ જણાવાય છે. એ સંસ્કૃતમાં “હરિજ” તેમજ “ હારીજ” એમ બને નામે ઓળ| ખાતે ગ૭ હોય એમ લાગે છે, જે તેમ હોય તે આ ‘હારિ(ર)જ ગચ્છ વિષે જિનવિજયજી દ્વારા સહીત અને સંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભા. ૨)માં ૪૭૪, ૪૭૭, ૪૮૯ અને ૪૯૧ એ લેખાંકમાં ઉલેખ છે.
તરંગલલાની ૭૦૩મી માથામાં હરિય’ ગોત્રને ઉલ્લેખ છે. તે શું એ ન્યકારે આડકતરી રીતે પિતાના ગચ્છના સૂચનરૂપે આ ઉલ્લેખ કર્યો હશે ? થેરાવલીમાં શ્યામાર્યના તેમજ તેમના ગુરુ સ્વાતિના શેત્રને “હારિજ તરીકે ઉલ્લેખ છે. એમ. ટી. બી. કોલેજ, સુરત,
હીરાલાલ ર. કાપડિયા તો, ૯-૩-૪૪
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org