________________
પ્રસ્તાવના
|| ૨૦ ||
Jain Education
જાણતુ નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન છે, પણ વાંચીને એને વાંચક કયા કાળમાં મુકશે એ હુ' ચાક્કસ રીતે જાણતે નથી. હુ'કમાં એટલુંજ કહેવાનુ` કે એમાં વધુ વેલા ધાર્મિક સિદ્ધાંત ઔદ્ધ કાળમાં પ્રગટ થયા છે, તેથી કથા ક્રાઇસ્ટના પછીના કાળમાં એટલે કે બીજી કે ત્રીજી સદીમાં લખાઇ હાવી જોઇએ, કાળનિણય ચાક્કસ રીતે વાંચક જાણુશે ત્યારે વખતે ફરીવાર એનો ભ્રમ ઉડી જશે. આ આપણુ' પુસ્તક દરેક સાહિત્યભક્તને અને દરેક ધર્મશોધકને બહુ ઉપયોગી થઈ પડશે. માનસશાસ્ત્રીને પણ ઉપયોગી થઈ પડશે; અને એ આશ્ચર્ય સહિત જોઈ શકશે કે પુર્નજન્મના સિદ્ધાન્ત કેવી પ્રબળતાથી ભાવનામય પ્રદેશ ઉપર અસર કરી ડેડ વસ્તુસ્થિતિમાં આવી ડરે છે અને શ્રદ્ધાના સામાન્ય મતે પંડે એ મત પણ વ્યવસ્થિત રીતે પ્રવર્તે છે.” વળી “આપણી કથામાં પુર્નજન્મની ભાવના અવિરોધ ભાવે પ્રકટ થાય છે, કારણ કે આપણે માત્ર કોઈ કોઈ વાર સાંભળેલી એવી પ્રકૃતિ જીવનની સાચી કથા પણ એમાં આવે છે. ’
પરિચય—આ કૃતિ પદ્યત્મક છે અને તે મુખ્યતયા આર્યાં છ'દમાં રચાયેલી છે. એનાં પદ્યની સખ્યા ૧૬૪૨ની છે. આ કૃતિમાં કયા કયા વિષયો આવે છે તેના નિર્દેશ હાંસિયામાં સપાદક મહાશયે કરેલા છે. એટલે એ સબંધમાં અહીં ખાસ કહેવાપણું રહેતું નથી.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની મુખ્ય શિષ્યા અને બાલબ્રહ્મચારિણી ચ'દનખાલાને સુવ્વયા ( સુત્રતા ) નામની એક શિષ્યા હતી અને એ સાધ્વીને તર'ગવર્ક ( તર'ગવતી ) નામની શિષ્યા હતી, એક શેઠાણીએ આ સાધ્વીને એના સંસારીપણા વિષે પૂર્વ વૃત્તાન્ત વિષે પૂછ્યું એટલે તેણે આ કથા કહી. આ કથાના સક્ષિપ્ત સાર અત્ર છપાવવાના હોવાથી એ સંબધમાં મારે વિશેષ કહેવાપણું રહેતું નથી.
કર્તા—તર ગલાલાના કર્તા કોણ છે એ ખરાખર સમાતુ' નથી, કેમકે એમના ઉલ્લેખવાળી જે ગાથાઓ છે તે
For Private & Personal Use Only
onal
|| ૨૦ ||
jainsitrary.org