________________
S
પ્રસ્તાવના |
સંપ્યાં. મારા સ્વામી નાસી ન જાય તેથી તેમને મજબુત બંધને બાંધ્યા. ત્યાં મેં રુદન કરતી કેદ પકડાયેલી બીજી સ્ત્રીઓની || ૨૪ ||
આગળ મારા પૂર્વ ભવથી માંડી ને ચરિત્ર કહ્યું તે સાંભળીને ચાર-સુભટને દયા આવી. એથી તેણે અમને રાત્રે પલીમાંથી બહાર કાઢી અટવીને અંતે કઈક ગામ પાસે મૂક્યાં અને અમારી ક્ષમાપણા માગી એ ચાલતે થશે. અમે ત્યાંથી “ખયગ” નગરમાં આવ્યાં. ત્યાં અમને શોધવા માટે આવેલ અમારા ઘરને નોકર કુભાષ હસ્તી મલ્યો. તેની પાસેથી સર્વ સમાચાર જાણી ઘેર જવા માટે અમે ઉપડ્યાં. “પ્રાણાશક”, “વાસાલિક તીર્થ, એકાકી હસ્તી “કાલી” “ શાખાંજન' ઇત્યાદિ સ્થળામાં નિવાસ કરતાં અનુક્રમે અમે “કેશાંબી ' નગરીમાં આવ્યાં, અને અમે અમારા વિયોગથી દુઃખી થયેલાં માતપિતા, સાસુ, સસરા, | બાંધવ વગેરેને મળ્યાં. મારા સ્વામી પાસેથી અમારી આત્મકથા સાંભળી તેઓ રડી પડ્યાં. યાચકાદિકને દાન આપી અમારા બંનેના લગ્ન કરાયાં. ત્યાર પછી વિવિધ જાતનાં વિષયસુખ ભેગવતાં અમારો કેટલેક કાળ સુખમાં ગયો,
એક વખતે વસંત ઋતુમાં અમે ઉઘનમાં ગયાં તે ત્યાં એક મુનિ નજરે પડ્યા. એમને વંદન કરી એમની પાસે છે, અમે ધર્મોપદેશ સાંભળે, પછી એ મુનિને અમે એમની આત્મકથા પૂછી એટલે તેમણે એ નીચે પ્રમાણે કડી:
પૂર્વ ભવમાં હું ‘ચંપા નગરીની નજીકના પ્રદેશમાં પારધીપણે ઉત્પન્ન થયું હતું. ત્યાં એક વાર શિકાર કરવા જતાં હાથી તરફ બાણ ફેંકતાં વચમાં ચક્રવાકનું એ બાણથી મરણ થયું. એ દેખી મને પશ્ચાત્તાપ થયો. હું તેના દેહને અગ્નિસંસ્કાર કરતે હતું તે વખતે તેની પ્રિયા અગ્નિમાં પડી બળી મરી, આથી હું બહુ જ ખેદ કરતે જીવનને ધિક્કારતે તે ચિતામાં પડી મરણ પામ્યો. ત્યાંથી “વાણારસી નગરીમાં એક ધનિક વણિકને ત્યાં ઉત્પન્ન થયું. ત્યાં મને હજુગારાદિનું વ્યસન લાગ્યું અને હું અનેક લેકેને ત્રાસ પમાડવા લાગ્યું. છેવટે નગરમાં રહેવાને અસમર્થ બનેલે હું ત્યાંથી નીકળીને ૨૫લીમાં ગયે. નિર્દય-T8 રy . તાને કારણે સેનાપતિને હું બહુ માનીએ થશે. એક વખત એક યુગલને રે પકડી લાવ્યા અને એ સેનાપતિએ એ યુગલનું
ટમ્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org