________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् यस्य स मतिमान तेन, उत्पन्न केवलज्ञानेन 'माहणेण' माहनेन-मा प्राणिनी व्यापादय, इत्थं वाक्रमवृत्तिः शिष्येषु यस्याऽसौ माहनः । माहन माहन एता वाक्मयोक्ता भगवान् तीर्थकरो महावीरस्वामी तेन माहनेन उत्पन्न केवलज्ञाने. वता 'कयरे' कतरः 'धम्मे' धर्मः-दुर्गतिममृतान् जन्तून् धारयति-शुभस्थाने धत्ते इति धर्मः 'अक्खाए' आरूपात:-प्रतिपादित: १, सुधर्मस्वामी पाह-'जिणाग' जिनानाम्-जयन्ति मोहनीयान्तरायाख्यान् घनघातिकर्मचतुष्टयरूपशत्रून् ये ते जिनास्तेषां जिनानां सम्बन्धि धर्मम् 'त--धम्म' तं धर्मम् , कथं भूतं धर्म तत्राह'अंजु ऋजु-मायाशल्यरहितता सरलम् , 'जहातच्च याथातथ्य-यथावस्थितम् , एतादृशं धर्म मया के वलिमु बाच्छ्रतं तथैव बदतो मे-मम-मत्सकाशात् यूयम् 'मुणेई' णुत, यथाऽन्यदीयशास्त्रकारै मायाप्रधानो धर्मः प्रतिपादितः न तथा को मति कहते हैं । वह मति जिले प्राप्त हो वह मतिमान अर्थात् केवल ज्ञानी। किसी प्राणीका हनन मत करो' इस प्रकार का जो उपदेश करता है, वह माहन कहलाता है। भगवान महावीर 'माहन' मा हन' अर्थात् मत मारो, किसी जीयको मत मारो, इस प्रकारका वचन प्रयोग करते थे, अतएव वे माहन कहे गये हैं। ऐसे मतिमान् माहनने किस प्रकार का धर्म कहाँ है ? यह जम्बू स्वामी का प्रश्न है।
उत्तर में सुधर्मा स्वामी कहते हैं-चार घनघाति कमों रूप शत्रुओं को जीतने वाले जिनेन्द्रों के उस धर्मको, जो मायाशल्य से रहित होने के कारण सरल है, मैं यथार्थ रूप से रहूंगा-जैसा मैंने केवलज्ञानी भग. पान महावीर से सुना है, वैसा ही मैं कहूंगा। वह मुझसे सुनो। अभि. તે મતિ જેને પ્રાપ્ત થાય તે મતિમાન અર્થાત્ કેવળ જ્ઞાની કહેવાય છે. કેઈ પણ પ્રાણીનું હનન (હિંસા) ન કરે. આ પ્રકારને જેઓ ઉપદેશ આપે છે, त। माइन उपाय छ, भगवान महावीर स्वामी 'माहन' 'माहन' मात કઈ પણ પ્રાણિને ન મારે ન મારે આવા પ્રકારને વચન પ્રવેગ કરતા હતા તેથી તેઓને “મહન કહેવામાં આવે છે. એવા મતિ શાળી “માહને કેવા પ્રકારને ઉપદેશ-ધર્મ કહો છે? આ પ્રમાણે જ બૂ સ્વામીને પ્રશ્ન છે.
આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા સ્વામી જન્યૂ સ્વામીને કહે છે કે-ચાર પ્રકારના ઘનઘાતિ ક પ શત્રુઓને જીતવાવાળા જીતેન્દ્ર દેવેના તે ધર્મને કે જે માયારૂપી શલ્ય વિનાને, હેવાના કારણથી સરળ છે તે હું યથાર્થ રૂપે કહીશ, તે તમે મારી પાસે સાંભળે. મેં જે પ્રમાણે કેવલી ભગવદ્ મહાવીર સ્વામી પાસેથી સાંભળે છે, એ જ પ્રમાણે હું તમને કહીશ, કહેવાને હેતુ
For Private And Personal Use Only