Book Title: Sudharmo Padeshamrutsar Author(s): Kunthusagar Publisher: Vardhaman Parshwanath Shastri View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સાર સંતાપ કરતા નથી. તથા તે પુરુષ જેવી રીતે અધિક લાભ થવાથી સંતોષ ધારણ કરે છે તેવીરીતે થેડે લાભ થવા છતાં પણ આ આ તથા હાનિ થવા છતાં પણ સંતોષ ધારણ કરે છે. આ સર્વ કારણેથી આ લેયા કલ્યાણ કરવાવાળા છે. આ લેયાને લીધેજ જ આ લેકમાં પણ સુખ મળે છે અને પરલોકને માટે પણ શુભ કામને બંધ થાય છે એવીરીતે આ પીતલેયાનું સ્વરૂપ છે. કહેવામાં આવ્યું. હવે પવલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે – त्यागशीलकृपामूर्तिः क्षमा पुण्यप्रकाशिनी : गुरुदेवार्चने दक्षा पद्मलेल्या प्रियंकरा ॥ १० ॥ અર્થ—જે લેયાને લીધે દાન આપવાના પરિણામ થાય, વ્રત , શીલ વગેરે પાલવાના પરિણામ થાય, દયા ધારણ ન કરવાના પરિણામ થાય, વિવેક અને શુભ ભાવથી દેવ, શાસ્ત્ર અને ગુરુની પૂજા કરવાના પરિણામ થાય અને સમરત છે જીવનું હિત કરવાના પરિણામ થાય તે સ્થાને પદ્મ લેરતા કહે છે. ભાવાર્થ-પદ્મ શબ્દનો અર્થ સદ કમળ થાય છે. જે કમળની માફક નિર્મળ પરિણામે બનાવી રાખે તેને પદ્મ લેહ્યા કહે છે. પદ્મ લેયા ધારણ કરવાવાળા જીવ સુપાત્રને મારે પ્રકારના દાન આપતો રહે છે, વ્રત અને શીલનું છે પાલન કરે છે, સમસ્ત જીવોની રક્ષા કરવામાં અથવા દયા પાલન કરવામાં હમેશા તત્પર રહે છે તે પુરૂષ સર્વ જીવો પર આ ક્ષમાં ધારણ કરતા રહે છે. પુણ્યોપાર્જન કરવાવાળા જ કાર્યો કરે છે, પાપથી હમેશાં ડરતે રહે છે તથા હમેશાં વિવેકપૂર્વક દેવ, શાસ્ત્ર ગુરૂની પુજા કરવામાં તલ્લીન રહે છે. એવા પુરૂષ પિતાનું ક૯યાણ પણ કરે છે અને અન્ય જીવોને પણ કલ્યાણ કરવાવાળા માર્ગમાં લગાવી દે છે. આવીગતે આ પઘવેલા સર્વરીતે શુભ ગણાય છે. શુભ કામના ઉદયથી જ થાય છે અને શુબ કમેને બંધ કરતી રહે છે. આવી રીતે પા લેવાનું સ્વરૂપ કહ્યું. || ૬ | For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130