Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્માં viewe www.kobatirth.org અશ—જે લેયા હોવાંથી આ છવમાં પરિણામ બીજાની નિંદા શ્રેયા કહે છે. આ નીલ લેયા ધારણ કરનારા છત્ર ઘણાજ આળશુ હોય છે અને આળસુ હોવાને લીધે તે આત્મકલ્યાણ નટે વ્રત જપ, તપ વિગેરે કંઇજ કરી શકતા નથી. નીલ લેશ્યા ધારણ કરનારની બુદ્ધી કુબુટ્ટી તથા નિષ્ઠા બુઠ્ઠીમાં પરિણીત પામે છે. અને મિથ્યા બુદ્ધીને લીધે તેના સ સારસાગર સદા કાળને માટે વધતો રહે છે. મિથ્યાબુદ્ધીને કારણે તે મહાદુઃખ આપનારી નરકાદિક અશુભ પોનીમાં સર્વકાલને માટે પરિભ્રમણ કરતા રહે છે. આ સિવાય જે છો આ નીલ લેશ્યાને લીધે (મય્યાજીદ્ધી પામે છે, તે સર્વકાલ સસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરે છે, અને તેને લીધે નીલેશ્યાથી સંસાર” રૂપી સાગરની પણ વૃદ્ધી થાય છે, આ નીલલ્લેશ્યાવાળા બુદ્ધીને સદા સર્વદા મદ બનાવતી હોય છે. અને સાત પ્રકારના ભયને ઉત્પન્ન કરતી હોય છે. નીલ લેશ્યા હોવાથી આ લોકનો, પરલોકના, આકસ્મિક વેદના, રાજ, ૫રચક્ર આદિ અનેક પ્રકારના ભય સર્વકાલ માટે હૃદયમાં સ્થાન કરી બેસે છે. નીલલેશ્યા ધારણ કરનારો છવ હંસી મજાક ઉડાયતા રહે છે અને ઇષ્ટ અનિષ્ટ પાર્થોથી રાગદ્વેષ રાખે છે, આ સર્વ કારણોને સગે તેને અશુભ કર્મોના બંધ થાય છે. આ સર્વે કારને સ ંગે આ લેયા દુ:ખદાયી તરીકે ખતાવવામાં આવી છે. જે પુરુષ આ નીલ લેયા ધારણ કરે છે; તે આ લોકમાં વધ બંધન, ભારત, તાડન વિગેરે અનેક પ્રકારના દુ:ખો પ્રાપ્ત કરે છે, અને પરલોકમાં પપ્પુ નરકાદિક ધાર દુઃખ પ્રાપ્ત કરે છે. આવીરીતે આ નીલ દ્વેશ્યાનુ સ્વરૂપ છે. હવે કપાતલેસ્યાનુ સ્વરૂપ કહેવાય છે. शोकसन्तापकर्त्रीति परनिंदात्मशंसिनी । ज्ञेया कापोतश्या व त्याज्या वैराग्यदेतवे ॥ ८ ॥ જીવને હમેશાં શોક ઉત્પન્ન થતા રહે. સતાપ ઉત્પન્ન થતો રહે. જે કરવામાં અને પોતાની પ્રશંસા કરવામાં તત્પર બની રહે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાર દ્વેશ્યા હોવાથી ≥ || | | તેને કપાત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130