________________
જીવનસાધના નહિ, એટલામાં તે શ્રીમદે આંક પૂરા કર્યા અને બે વર્ષ જેટલી મુદતમાં સાતે ચેપડી પૂરી કરી! પરિણામે જે વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચેપડીની શરૂઆત કરાવેલી તેને પિતે સાતે ચેપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી!
એટલી નાની ઉંમરથી જ રસિક વાતે અને કથાઓ જેડી કાઢી રસિક રીતે કહી બતાવવાની તેમનામાં શક્તિ હતી. આઠ વર્ષની વયથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. તે વખતે તેમણે સામાન્ય રીતે મળી શકે તેવા કવિતાના બધા ગ્રંથ વાંચી કાઢ્યા હતા અને ઘણાખરા તેમને મઢે થઈ ગયા હતા.
આઠમા વર્ષની ઉંમર દરમ્યાન શ્રીમદે ૫,૦૦૦ કડીઓ રચેલી કહેવાય છે, નવ વર્ષની ઉંમરે તેમણે રામાયણ અને મહાભારત પદ્યમાં રચ્યાં હતાં.
પહેલેથી જ શ્રીમદ્ સ્વભાવે બહુ સરળ અને પ્રેમાળ હતા. શ્રીમદ્દ “સમુચ્ચય વયચર્યામાં જણાવે છે કે, “તે વેળા પ્રીતિ –સરળ વાત્સલ્યતા– મારામાં બહુ હતી; સવથી એકવ ઈચ્છતે સર્વમાં ભ્રાતૃભાવ હેય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લેકમાં કઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરે જેતે કે મારું અંતઃકરણ રડી પડતું. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિક પણું જ
* શ્રીમ િઆ સ્વભાવ મેટપણે પણ કાયમ રહ્યો હતો. એ બાબતમાં મહાત્મા ગાંધીજી કહે છે:
તેઓ ઘણીવાર કહેતા કે, “ચોપાસથી કે ઈ બરછીઓ જોકે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org