________________
3
શ્રીમદ્ રાજચંદ્ર વેપારી બિચારો ગભરાટમાં પડી ગયા. તે કરગરતે બેઃ રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સેદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયું છું. મારું જે થવાનું હોય એ ભલે થાઓ, પણ તમે ખાતરી રાખજે કે હું તમને આજના બજારભાવે સેદે ચૂકવી આપીશ. તમે ચિંતા કરશે મા.”
એ સાંભળીને રાજચંદ્રજી કરુણાભર્યા અવાજે બોલ્યા: “વાહ! ભાઈ વાહ! હું ચિંતા શા માટે નહિ કરું? તમને સેદાની ચિંતા થતી હોય તે મને શા માટે ચિંતા ન થવી જોઈએ? પરંતુ આપણે બંનેની ચિંતાનું મૂળ કારણ તે આ કાગળિયું જ છે ને? એને જ નાશ કરી દઈએ તે આપણા બંનેની ચિંતા મટી જશે.”
એમ કહીને શ્રીમદ્ રાજચંદ્ર સહજ ભાવે પેલે દસ્તાવેજ ફાડી નાખે.
પછી શ્રીમદ્ બેલ્યા: ‘ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંધાયેલા હતા. બજારભાવ વધી. જવાથી તમારી પાસે મારા સાઠ-સીત્તેર હજાર લેણું નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉં તે તમારી શી વલે થાય? પરંતુ રાયચંદ દૂધ પી શકે છે, લેહી નહિ.”
પેલે બાપડ વેપારી તે આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમને જોઈ જ રહ્યો.
આ બધું જોઈને, શ્રીમદે શ્રાવણ વદ, ૧૯૪૮ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org