________________
શ્રીમદ્ રાજચંદ્ર
•
ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફ્રી ફી ભલામણું,
6
તે
જરૂર સુખી
સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું થઈશું; પાર પામીશું, એમ હું ધારું છું.'
૧૨૬
૩
સાયલાવાળા શ્રી સેાભાગભાઈ
સૌરાષ્ટ્રમાં ‘ભગતના ગામ' તરીકે જાણીતા સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ નામે એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત્ તેમની ધનસ પત્તિ ચાલી ગઈ એટલે તેમણે વિચાર કર્યાં કે, ‘મારવાડના સાધુ મંત્રવિદ્યા વગેરેમાં કુશળ કહેવાય છે. તેમાંના કેાઈની કૃપાથી લક્ષ્મી ફરી પ્રાપ્ત થાય તેવી તજવીજ કરવી.’ એમ વિચારી તે મારવાડમાં ગયા અને કાઈ પ્રખ્યાત સાધુને પરિચય કરી તેમને પ્રસન્ન કર્યાં. એકાંતમાં પેાતાની સ્થિતિ જણાવી પેાતાની દશા કંઈક સુધરે તેવેા ઉપાય બતાવવા વિન'તી કરી.
પરંતુ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈ ને ઘણા ઠપકા આપ્યા અને કહ્યું, ‘આવા વિચક્ષણ થઈ તમે ત્યાગી પાસેથી આત્માની વાત પામવાનું છેડી દઈ માયાની વાત કરે છે એ તમને ઘટે નહિ.’
એ સાધુના અભિપ્રાયને સમજી જવાથી લલ્લુભાઈ એ કહ્યું: ‘આપજી, મારી ભૂલ થઈ! મારા આત્માનું કલ્યાણુ થાય તેવું મને કઈ બતાવેા.’
તેમના ઉપર કૃપા કરીને તે સાધુએ ‘બીજજ્ઞાન’ તાવ્યું; સાથે સાથે એમ પણ જણાવ્યું કે, 'તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org