________________
૧૬૦
શ્રીમદ્ રાજચંદ્ર શકતા હશે.”
શ્રીમદ્દ કહેઃ
અમારે દી ઊઠડ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ!”
પદમશીભાઈ નામના એક કચ્છી ભાઈએ મુંબઈમાં શ્રીમને પૂછેલુંઃ “સાહેબજી, મને ભય સંજ્ઞા વધારે રહે છે, તેને શું ઉપાય?”
શ્રીમદે સામે પ્રશ્ન પૂછઃ મુખ્ય ભય શાને વર્તે છે?”
પદમશીભાઈએ કહ્યું: “મરણને.” એટલે શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા:
તે તે આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તે નથી, ત્યારે નાના પ્રકારના ભય રાખ્યાથી શું થવાનું હતું? એવું દૃઢ મન રાખવું.”
૧૧
એક જિજ્ઞાસુએ શ્રીમને પ્રશ્ન કર્યોઃ
પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શેકે ગેળ કહે છે, તેમાં ખરું શું ?
શ્રીમદે સામે સવાલ પૂછયોઃ “તમને સપાટ હોય તે ફાયદે કે ગોળ હોય તે ફાયદો?”
જિજ્ઞાસુએ કહ્યું: “હું એ જ જાણવા માગું છું.” શ્રીમદે પૂછયું: “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org