________________
२२८
શ્રીમદ્ રાજચંદ્ર
આવ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર: “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” નામની સાહિત્ય પ્રકાશન માટેની સંસ્થાને સમાવેશ અમદાવાદ મુકામે ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત પુરાતત્વ મંદિરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ પુરાતત્ત્વ મંદિર બંધ થતાં હવે “શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન ભંડાર” ગૂજરાત વિદ્યાપીઠ ચલાવે છે.
શ્રી ગૂજરાત વિદ્યાપીઠ તરફથી “શ્રી રાજચંદ્ર જયંતી માળા” પ્રસિદ્ધ થાય છે. એમાં આજ સુધી તત્ત્વજ્ઞાનને લગતાં છએક પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. એમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “આત્મસિદ્ધિશાસ્ત્ર” અને “શ્રીમદ્ રાજચંદ્રની દષ્ટાંતકથાઓ” આદિને સમાવેશ થાય છે.
શ્રીમદ્દ પ્રત્યે ભક્તિવંત ભાઈઓએ પિતાપિતાનાં ગામમાં સત્સંગ ભક્તિના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપના કરી છે. એ રીતે કાવિઠા, નાર, ભાદરણ, સુણાવ, સીમરડા, ધામણ, સડેદરા, આહાર, ઈદેર, અમદાવાદ, વઢવાણ, બેરસદ, કલોલ, સુણાવ, વસે, નરોડા, વવાણિયા, બેંગ્લોર, વડાલી, હમ્પી અને દેવલાલી વગેરે સ્થળેએ “શ્રીમદ્ રાજચંદ્ર મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
શ્રીમદ્ રાજચંદ્રના આત્માનુભવી સાહિત્ય ને સાધનાથી આકર્ષાતા ભક્તોને સમુદાય વધતું જાય છે તેમ તેમ ઉપાસના-સાધનાનાં સ્થાને મંદિરે સ્મારકરૂપે વધતાં જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org