Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 255
________________ જીવન સાધના ગણાય. એટલે શ્રી રવજીભાઈ પંચાણુભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની જગ્યામાં ‘શ્રીમદ્ રાજચદ્ર જન્મ-ભવન' નામનું ભવ્ય મકાન અંધાવ્યુ છે. એ જન્મ-ભવનમાં જિનાલય, ગુરુમદિર, વ્યાખ્યાનગૃહ તથા ધર્મશાળાના સમાવેશ થાય છે. : 6 શ્રીમદ્ રાજચત્ર જ્ઞાન-પ્રકાશ મદિર': વવાણિયામાં શ્રીમદ્ રાજચંદ્રને સાત વર્ષની વયે જે ખાવળના ઝાડ ઉપર જાતિસ્મરણ જ્ઞાન થયેલુ, તે જગ્યામાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન-પ્રકાશ મદિર'ની સ્થાપના કરવામાં આવી છે, તેમાં સ. ૨૦૦૮ના કારતક સુદ પૂર્ણિમાને રાજ પાદુકાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ' શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન: શ્રીમદ્ રાજચંદ્ર એકાંત સાધનાથે ઇડરના પહાડોમાં વારવાર વિચરેલા, ત્યાં ઘંટિયા પહાડ પર એક માટી શિલાને સિદ્ધશિલા’ શ્રીમદે જણાવી હતી. એ સ્થાને આજે સુંદર મંદિર, અભ્યાસ મ`ડપ અને ધર્મશાળા ખાંધવામાં આવી છે. આત્મસાધનાર્થે એકાંત અને શાંત સ્થાન બન્યું છે. ' શ્રી ઉત્તરસ’ડા-વનક્ષેત્ર': સ. ૧૯૫૪માં ખુલ્લાં ખેતરામાં એક મકાનમાં શ્રીમદ્ એકાંતચર્યા માટે રહ્યા હતા. તે મકાનને પુનઃ મંદિર રૂપે આંધી ધર્મશાળા સાથે એક સુંદર સ્થાન બાંધ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિર : શ્રીમદ્ રાજચંદ્રના અંતિમ અગ્નિસ સ્કાર રાજકેટમાં નદી કિનારે થયા હતા. તે સ્થાને એક સમાધિ મંદિર આંધવામાં Jain Education International २२७ For Personal & Private Use Only 6 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280