________________
જીવન-સાધના
૨૧૯
શાંત, મનહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શેભતી હતી એમ આપણને ગુણાનુરાગીને તે લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્દભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતું નથી.”
શ્રી મનસુખભાઈ આગળ આપણે જોઈ ગયા એ પત્રમાં જ જણાવે છે?
પિતે તદ્દન વીતરાગ ભાવે પ્રવૃત્તિ કરેલી, એટલે કઈ પણ પ્રકારે તેઓશ્રીએ પિતાની માની પ્રવૃત્તિ કરેલી નહિ, ઉદાસીનપણું જ એગ્ય ધાયું હતું. હવે આપણે કેનું અવલંબન રહ્યું – માત્ર તેઓશ્રીનાં વચનામૃતનું અને તેમનાં સદવર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.'
શ્રી અંબાલાલભાઈ પિતાનું હદય નીચેના પત્રમાં ઠાલવે છેઃ
વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હેય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મેટા કવીશ્વર પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org