________________
જીવન સાધના
૧૫૫ તપશ્ચર્યા કરવી નહિ. પણ સ્વાદને ત્યાગ થાય તેમ પેટ ઊણું રહે તેમ ખાવું. સ્વાદિષ્ટ ભજન હોય તે બીજાને આપી દેવું.
શ્રી લલ્લુજી મહારાજે એક વાર શ્રીમને કહ્યું:
હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.”
શ્રીમદ્ કહેઃ આત્મા છે એમ જોયા કરે.”
એક વાર શ્રીમદ્ કાવિઠા મુકામે નિવૃત્તિમાં રહ્યા હતા, ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમદને પૂછ્યું:
મન સ્થિર રહેતું નથી, તેને શું ઉપાય?” શ્રીમદ્ કહેઃ
એક પળ પણ નકામો કાળ કાઢવે નહિ. કઈ સારું પુસ્તક, વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું, વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદવિચારરૂપ ખેરાક આપ. - “જેમ ઢોરને કંઈને કંઈ ખાવાનું જોઈએ જ–ખાણને ટોપલે આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે,–તેમ મનનું પણ છે. બીજા વિકલપ બંધ કરવા હોય તે તેને સવિચારરૂપ ખેરાક આપ.
મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org