________________
જીવન-સાધના
પત્રમાં જે ઉગારી કાઢેલા છે એ જ ઉદ્ગારા આપણા અંતઃકરણમાંથી શ્રીમદ્ રાજચંદ્રજી વિશે વ્યક્ત થઈ જાય છેઃ
તે પુરુષ નમન કરવા ચેાગ્ય છે, કીત કરવા ચેાગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યેાગ્ય છે,
ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવત કરવા ચેાગ્ય છે,
કે
જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કાઈ પણ પ્રકારનુ` પ્રતિબદ્ધપણું વ તુ નથી.
3-211-19
૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org