________________
૧૧૬
શ્રીમદ્ રાજચંદ્ર ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.”
આ વખતે શ્રીમદ્ ત્રણેક માસ ઈડરમાં રહ્યા હતા. ગુફામાં ઘણો વખત રહેતા; તથા વનમાં વિચરતા. શ્રી લલ્લુજી મહારાજને ઈડર નિવાસી એક ભાઈએ કહેલું કે, ઈડર ઉપરની એક પ્રાચીન ગુફામાં આ પહેલાં એક વાર શ્રીમદ્દ દેઢ માસ સુધી એકાંતમાં રહ્યા હતા. - ઈડરથી વવાણિયા તરફ શ્રીમદ્ ત્રણેક માસ માટે ગયા હતા અને પાછા ફરી ઇડર થોડા વખત માટે આવી મુંબઈ ગયા હતા.
ધરમપુરનાં જંગલમાં પણ શ્રીમદ્દ શેડો કાળ સં. ૧૫૬માં નિવૃત્તિ અર્થે રહ્યા હતા. ત્યાંથી પછી વિવાણિયા ગયા અને મોરબીમાં પર્યુષણ પર્વ સુધી બે માસ રહ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org