________________
પર
શ્રીમદ્ રાજચંદ્ર . ૪. જે મહાકામ માટે જન્મે છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ધ્યાન ધરી જા. સમાધિસ્થ થા. કઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. જેને પ્રમાદ થયે છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. - આ ઉતારા તે સેળ વર્ષ પહેલાંની વયના છે. તે ઉપરથી એ ઉંમર સુધીની શ્રીમની મનોભૂમિકાનો શેડ ઘણે પરિચય મળી શકે. સંપૂર્ણ ખ્યાલ માટે તે શ્રીમદ્દનાં બધાં લખાણોનું અનુશીલન કરવું આવશ્યક છે.
પરંતુ ઓગણીસમા વર્ષ પછી તે શ્રીમદ્ ગૃહસ્થજીવન સ્વીકારે છે. માટે સેળથી ઓગણીસ વર્ષની વય દરમ્યાન શ્રીમદે ગૃહસ્થ જીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત કરવું એ અંગે પણ એમની અંગત નેધમાં ઉતાર્યું છે એમાંથી એ વસ્તુ સમજવા થડાક ઉતારા જોઈએ:
૧. ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. લેકઅહિત પ્રણીત કરું નહિ. ધર્મ વડે અર્થ પેદા કરું. તારે સિદ્ધાંત તૂટે તેમ સંસાર-વ્યવહાર ન ચલાવું. સ્વાર્થો કેઈની આજીવિકા તેડું નહિ. જીવહિંસક વેપાર કરું નહિ. સ્વસ્ત્રીમાં સમભાવથી વતું. અબ્રહ્મચર્ય સેવું નહિ. નીતિ વિના સંસાર ભેગવું નહિ. દશાંશ કે ધર્મમાં કાઢું. સ્ત્રી વિદ્યાશાળી શેઠું, કરું. પુત્રીને ભણાવ્યા વિના રહું
* ભગવાનનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org