________________
જીવનસાધના
ભાગ ખહુ અંશે મે' ત્યાગ્યા છે. પુત્રને વ્યવહારમાં યથાયેાગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઇચ્છા રાખુ છુ. હમણાં નિગ્રંથ થઈ શકું તેમ નથી. એમાં સ’સારમાહિની કે એવું કારણ નથી. પરંતુ તે પણ ધર્મ સધી કારણુ છે. ગૃહસ્થ ધર્મનાં આચરણુ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ એધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મ સબધે ગૃહસ્થ વને હુ‘ ઘણે ભાગે ખેાધી યમ-નિયમમાં આણું છું.
દર સપ્તાહે આપણે ત્યાં પાંચસે. જેટલા સદ્ગૃહસ્થાની સભા ભરાય છે, આઠ દિવસના નવા અનુભવ અને ખાકીના આગળના ધર્માનુભવ એમને એ ત્રણ મુર્હુત એધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનેા કેટલાક આધ પામેલી હાવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમના ખાધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રને અનતા પરિચય રાખે છે.
6
વિદ્વાનેાનું સન્માન, અતિથિનું સન્માન, વિનય, અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એએ બધા એથી શાતા
ભાગવી શકે છે.
૫૫
લક્ષ્મીની સાથે મારી નીતિ ધર્મ, સદ્ગુણ, જનસમુદાયને અહુ સારી અસર કરી છે. મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે.
રાજા સહિત પણ
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org