________________
R
શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિહેલ ગામમાં શામળભાઈની દીકરી એને સાસરે ઘણા દિવસ થયાં માંદી હતી. ત્યાં એને જેવા શામળભાઈ ગયા તે આરામ થઈ ગયે હતે. - શ્રીમદ શામળભાઈ પટેલને કે તેની દીકરીને ઓળખતા ન હતા.
શ્રીમમાં આવી બધી અદ્ભુત વિભૂતિઓને સાક્ષાત્કાર થયેલ જોઈને આત્માની અનંત શક્તિની આપણને સહેજે પ્રતીતિ થાય છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદે યથાર્થ જ કહ્યું છે: “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન,
સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું?
કર વિચાર તે પામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org