SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ R શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિહેલ ગામમાં શામળભાઈની દીકરી એને સાસરે ઘણા દિવસ થયાં માંદી હતી. ત્યાં એને જેવા શામળભાઈ ગયા તે આરામ થઈ ગયે હતે. - શ્રીમદ શામળભાઈ પટેલને કે તેની દીકરીને ઓળખતા ન હતા. શ્રીમમાં આવી બધી અદ્ભુત વિભૂતિઓને સાક્ષાત્કાર થયેલ જોઈને આત્માની અનંત શક્તિની આપણને સહેજે પ્રતીતિ થાય છે. “આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદે યથાર્થ જ કહ્યું છે: “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy