________________
અવધાન-શક્તિ
સંવત ૧૯૪૦ના અરસામાં શ્રીમદ્ રાજચંદ્રમાં મીજી એક અદ્ભુત શક્તિનુ દન થાય છે.
વવાણિયા ગામ નાનું હેાવાથી એમનું મન પ્રવાસ તરફ રહ્યા કરતું હતું. વળી વવાણિયામાં સુજ્ઞ, વિદ્વાન મનુષ્યાન સહવાસ પણ થેાડા મળતા હેાવાથી ખીજે કયાંક બહાર જવા તરફ એમની વૃત્તિ રહ્યા કરતી હતી. સ’. ૧૯૪૦ના અરસામાં શ્રીમદ્દ મારમી ગયા હતા.
મારીમાં તે વખતે શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયાગેા જાહેરમાં કરી બતાવતા. અષ્ટાવધાન એટલે આઠ જુદી જુદી ખાખતા તરફ એકીવખતે લક્ષ રાખી ભૂલ વગર આઠ ક્રિયાએ કરી ખતાવવી.
એ જ અરસામાં મુંબઈમાં ગટુલાલજી મહારાજ પણ અષ્ટાવધાનના પ્રત્યેાગેા કરતા હતા.
આ વખતે જાણવા પ્રમાણે હિંદુસ્તાનમાં એ જ પુરુષા આવી ચમત્કારી શક્તિવાળા ગણાતા હતા.
મારખીમાં આવ્યા હતા તે અરસામાં
શ્રીમદ્
ઝ - સા - ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org