________________
શ્રીમદ્ રાજચંદ્ર
શ્રીમદ્ આગળ રજૂ કર્યોઃ “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે ખાસ આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપને માટે ખાવાપીવાની, રહેવા કરવાની બધી સગવડ અમે કરી આપીશું. માટે આપ અમારી સાથે ચાલે તે મેટો ઉપકાર થાય.” આમ અનેક લાલ વગેરે આપવા માટે એ લેકે એ પ્રયત્ન કરી જે.
પરંતુ શ્રીમદે ના પાડી અને જણાવ્યું કે, “અમારાથી આવવાનું નહિ બને.”
એટલે એ ભાઈ એ સમજી ગયા કે, પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણી ધારણું પાર પડે તેમ નથી અને એમ જ બન્યું. તેઓ તે ભણેલા જ છે; કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે એમ નથી. - પછી ધારસીભાઈ પાસે એ બંને ભાઈઓ ગયા. એટલે ધારસીભાઈ એ કહ્યું: “રાયચંદભાઈ સાથે થયેલી વાતચીત મને કહેવા લાયક હેય તે કહો.”
હેમરાજભાઈ બેલ્યાઃ “છુપાવવા જેવી કેઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી!”
ધારસીભાઈએ પૂછયું : “કેમ પાર ન પડી?”
તેના ઉત્તરમાં આ પ્રસંગે તેમણે કહી સંભળાવ્યું અને જણાવ્યું: “અમે પહેલાંથી જાણ કરી નહતી તે પણ પિતાની મેળે તેઓ સામા આવ્યા, અમને અમારાં નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી. આ તે કઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે!”
એ સાંભળીને ધારસીભાઈને આનંદ સહિત આશ્ચર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org