________________
(१
ષોડશક પ્રકરણ - ૧
: योगदीपिका : आत्मनः परिणामित्वादिकं दृष्टेष्टाबाधितमित्यागमतत्त्वस्य दृष्टेष्टाविरुद्धवाक्यत्वमुपदर्शितम्, उत्सर्गापवादयुक्तत्वञ्च स्फुटमेव, तत्सूत्राणां बहूनामुपलम्भाद्, अथैदम्पर्यशुद्धिमुपदर्शयति-परेत्यादि ।
परलोकविधौ-आमुष्मिकफलोपदेशे मान-स्वतन्त्रप्रमाणं वचनमागमः तद् वचनं अतीन्द्रियार्थदृशा सर्वज्ञेन व्यक्तं प्रतिपादितार्थम्, अन्यस्यादृष्टार्थाभिधान-शक्त्यभावात्। सर्वमिदं वचनम् अनादि स्यात् सर्वक्षेत्रापेक्षं प्रवाहतः, तत आपातविरुद्धेऽप्यर्थे एतदाज्ञैव प्रमाणम् ‘इत्येवंप्रकारैः ऐदम्पर्यस्य शुद्धिवसेया ॥१२॥
बालादिभावमेवं सम्यग् विज्ञाय देहिनां गुरुणा। सद्धर्मदेशनाऽपि हि कर्तव्या तदनुसारेण ॥१३॥
:विवरणम् : एवं त्रयाणां सद्धर्मपरीक्षकाणां सप्रपञ्चं लक्षणमभिधाय तद्गतदेशनाविधिमाह - बालादीत्यादि।
बालादीनां भावः- परिणामविशेषः स्वरूपं वा तं एवं-उक्तनीत्या सम्यगअवैपरीत्येन विज्ञाय-अवबुध्य देहिनां-जीवानां गुरुणा-शास्त्राभिहितस्वरूपेण, यथोक्तं
धर्मज्ञो धर्म-कर्ता च, सदा धर्म-प्रवर्तकः ।
सत्त्वेभ्यो धर्म-शास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥१॥ આગમવચનની પ્રરૂપણા પણ, અનાદિકાળથી ચાલી આવે છે અને તેવા પૂર્વપુરુષોનાં વચનોના અવલંબને જ થતી આવે છે. આગમવચન પ્રત્યેની આવી માન્યતા ઔદંપર્યની શુદ્ધિ ગણાય. બુધ જીવ જ આ રીતે આગમની પરીક્ષા કરી શકે છે. ઉપલકદષ્ટિએ કે સ્થૂલદષ્ટિએ વિરુદ્ધ અર્થ જણાતો હોય તો પણ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા જ પ્રમાણ છે; એમ સચોટ રીતે માનવું જોઈએ અને એ જ ઐદંપર્યની શુદ્ધિ જાણવી. ૧૨ બાળ - મધ્યમ અને બુધ જીવને કેવી દેશના આપવી? ઉપર મુજબ, બાળ-મધ્યમ અને બુધ પુરુષોને ઓળખી, એમની કક્ષા મુજબ તેમને સદ્ધર્મની દેશના આપવી. ઉપદેશક ગુરુ કેવા જોઇએ? (१) धर्म शत (२) धनु माय२५॥ ४२ ॥२॥ (3) मे धर्म विना भने (४) पाने ધર્મશાસ્ત્રના ઉપદેશક હોય તે ગુરુ કહેવાય. (૧) બાળ જીવોને : વેષ પાછળ જરૂરી આચાર સંહિતાનો ઉપદેશ આપવો. કારણકે, એ વેષ માત્રમાં જ અટકી ગયા છે. એને એ બાળની કક્ષામાંથી મધ્યમની કક્ષામાં લાવવા માટે આચારનો ઉપદેશ આપવો યોગ્ય ગણાય.