________________
९०४
પોશક પ્રણ - ૧૫. योगनिरोधाख्यनिखिलातिशायियोगस्याऽनुजः प्रागनन्तरवर्ती खलु, तेन कारणेन अनालम्बनो-अनालम्बनयोगो गीतः कथितः पुरा विद्वद्भिः ।
स्यादेतत्, परतत्त्वदिदृक्षायाः परतत्त्वदर्शनं यावदनालम्बनत्वे अपरतत्त्वदिदृक्षाया अप्यपरतत्त्वदर्शनं यावदनालम्बनत्वापत्तिरपरतत्त्वस्य दृष्टत्वाभ्युपगमे च ध्यानानुपपत्तिरिति, मैवम्, अपरतत्त्वे प्रतिमाद्यालम्बनद्वारा सामान्यतो दृष्टोऽपि विशेषदर्शनाय ध्यानोपपत्तेः परम्परयाऽऽलम्बनवत्त्वेन च सालम्बनत्त्वव्यपदेशादपरतत्त्वे तु के नापि द्वारेण दर्शनाभावादनालम्बनत्वोपपत्तेः ॥९॥
दागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तज्ज्ञानं यत्तत्परं ज्योतिः ॥१०॥
:विवरणम् : किंपुनरनालम्बनाद्भवतीत्याह-द्रागित्यादि ।
द्राक्-शीघ्रं अस्मात्-प्रस्तुताद् अनालम्बनात् तदर्शनं परतत्त्वदर्शनं इषोः पातस्तद्विषयं ज्ञातं-उदाहरणं तन्मात्राद् इषुपातज्ञातमात्रतो ज्ञेयं, तदर्शनं । एतच्चपरतत्त्वदर्शनं केवलं-सम्पूर्णं तत् प्रसिद्धं ज्ञानं, केवलज्ञानमित्यर्थः, यत्-तत्-केवलज्ञानं परं-प्रकृष्टं ज्योतिः- प्रकाशरूपम् । इषुपातोदाहरणं च यथा-केनचिद्धनुर्धरण लक्ष्याभिमुखे बाणे तदविसंवादिनि प्रकल्पिते यावत्तस्य बाणस्य न विमोचनं तावत्तत्प्रगुणतामात्रेण तदविसंवादित्त्वेन च समानोऽनालम्बनो योगो, यदा. तु तस्य बाणस्य विमोचनं लक्ष्याविसंवादिपतनमात्रादेव लक्ष्यवेधकं तदा अनालम्बनोत्तरकालभावी तत्पातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश इत्यनयोः साधर्म्यमङ्गीकृत्य निदर्शनम् ॥१०॥ રૂપનું આલંબન છે પણ એ સામાન્યથી દષ્ટ છે. વિશેષથી દષ્ટ નથી. વિશેષથી સારી રીતે જોવા માટે ધ્યાનની પ્રવૃત્તિ છે માટે સાલંબનધ્યાન છે. નિરાલંબનધ્યાનમાં તે પરતત્ત્વનું સાક્ષાત્ તો શું?-પરંપરાએ પણ દષ્ટ - આલંબન બનતું નથી. માટે પરતત્ત્વની દિક્ષાનું નિરાલંબન ધ્યાન
હવે નિરાલંબન ધ્યાનથી શું પ્રાપ્ત થાય છે, તે બતાવે છે.
આ નિરાલંબન ધ્યાનયોગથી ઈષપાતના દષ્ટાંત મુજબ પરતત્ત્વનું દર્શન થાય છે. ઈષ એટલે બાણ. એ બાણના પતનથી, ફેંકવાથી લક્ષ્યવેધની જેમ નિરાલંબન ધ્યાનથી ઉત્કૃષ્ટ જયોતિ સ્વરૂપ કેવળજ્ઞાનની સાથે પૂર્ણ પરતત્ત્વનું દર્શન થાય છે. જેમ ચોક્કસ લક્ષ્યવેધી ધનુર્ધારી લક્ષ્ય તરફ બાણ તાકે છે પણ હજી જ્યાં સુધી બાણ છોડ્યું નથી, ત્યાં સુધી લક્ષ્યવેધવાની પૂર્ણ તૈયારી છે. બરાબર આના જેવું જ નિરાલંબન ધ્યાન છે. ત્યાં જેમ બાણ છૂટતાં જ લક્ષ્યવેધ થાય છે તેમ, નિરાલંબન ધ્યાન પૂર્ણ થતાં જ પરતત્ત્વના વેધ જેવો કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. ૧૦.