Book Title: Shodshak Prakaran
Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 220
________________ ષોડશક પ્રકરણ - ૧૫ : योगदीपिका : एवं केवलज्ञानस्वरूपमभिधाय तत्र परतत्त्वयोजनामाह-एतदित्यादि। तदेतत्-प्रस्तुतं केवलज्ञानं परापरं-योगफलं परयोगस्यापरयोगस्य च फलभूतं नान्यस्वतन्त्रव्यापारभूतम् अनेन-केवलज्ञानेन तत्-परं तत्त्वं परमात्मस्वरूपं दृश्यते, तत्कि ? यद् दृष्ट्वा दर्शनाकाङ्क्षा दर्शनेच्छा निवर्तते सिद्धस्वरूपदर्शने सर्वस्य वस्तुनो दृष्टत्वात् ॥१२॥ तनुकरणादिविरहितं तच्चाचिन्त्य-गुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादि-सङ्क्लेशम् ॥१३॥ ज्योतिः परं परस्तात्तमसो यद्गीयते महामुनिभिः। आदित्यवर्णममलं, ब्रह्माद्यैरक्षरं ब्रह्म ॥१४॥ नित्यं प्रकृतिवियुक्तं, लोकालोकावलोकनाभोगम् । स्तिमिततरङ्गोदधि-सममवर्णमस्पर्शमगुरुलघु ॥१५॥ सर्वाबाधारहितं, परमानन्त-सुखसङ्गतमसङ्गम् । निःशेषकलातीतं, सदाशिवाद्यादिपदवाच्यम् ॥१६॥ : विवरणम् : अधुना परतत्त्वमेव स्वरूपेण निरूपयन्निदमाह कारिकाचतुष्टयेन-तन्वित्यादि । तनुः-शरीरं करणं द्विधा- अन्त:करणं बहिष्करणं च, अन्त:करणं-मनो बहिष्करणंपञ्चेन्द्रियाणि, आदिशब्दाद् योगाध्यवसाय-स्थानपरिग्रहस्तैर्विरहितं-वियुक्तं, तच्च-परं तत्त्वमचिन्त्यो गुणसमुदयो-ज्ञानादिसमुदयो यस्य तद् अचिन्त्यगुणसमुदयं सूक्ष्म-सूक्ष्मस्वभावमदृश्यत्त्वात्, के वलविरहेण । त्रैलोक्यस्य मस्तकं - सर्वोपरिवर्ती અને સંપૂર્ણ સ્વરૂપવાળી બને. વર્તમાન પર્યાયોની જેમ અતીત - અનાગત બધા જ પર્યાયો વસ્તુ -સ્વરૂપની અંતર્ગત ગણાય. તેથી જે જ્ઞાન, વસ્તુનું અખંડ સ્વરૂપ જાણે તે જ્ઞાને અતીત - અનાગત પર્યાયો પણ જાણ્યા જ કહેવાય. અતીત સ્વરૂપ જો નષ્ટ જ થતું હોય તો એનું સ્મરણ કે પ્રત્યભિજ્ઞાન ન થવું જોઈએ, પણ એ થાય તો છે જ, માટે અતીત વસ્તુ પણ સત્ છે. એને જાણનારું કેવળજ્ઞાન, સાલંબન - નિરાલંબન ધ્યાનયોગનું ફળ છે. એ કેવળજ્ઞાન થયા પછી પરતત્ત્વના દર્શનની ઈચ્છા નિવૃત્ત થાય છે. કેવળજ્ઞાન દ્વારા સર્વવસ્તુ જોયા પછી કોઈપણ વસ્તુના शननी sian २३ती नथी. ११-१२. એ પરતત્ત્વનું સ્વરૂપ કેવું છે? (१) शरीर, 5२५ माथी रहित - भेटले 3 शरीर, मन, धन्द्रियो, योग, અધ્યવસાયસ્થાનથી રહિત.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242