________________
__घोsas seen-१७ द्वयोर्भावो द्विता तस्यां भवं सैव वा द्वैतं न द्वैतमद्वैतं पुरुषस्याद्वैतं-एकत्वं तु यदा भवति अङ्गीकरणेन वादिनो विशिष्टं-केवलं रागादिवासनारहितमवबोधमात्रं वा-बोधस्वलक्षणं वा।
वेदान्तवादिनः पुरुषाद्वैतं मन्यन्ते, यथाहुरेके -
"पुरुष एवेदं ग्नि सर्वं यद् भूतं यच्च भाव्यम्। उतामृतत्वस्येशानो, यदन्नेनातिरोहति ॥ (ऋग्वेद १.९०) तदेजति तन्नेजति तद् दूरे तदु अन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥"(ईशावास्यो०५) तथा विद्याविनयसम्पन्ने, ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च, पण्डिताः समदर्शिनः ॥(गीता ५-१८) इति श्रुतिस्मृतिप्रसिद्धः।
विज्ञानवादिनस्तु शेष-नीलादिविकल्पशून्यं पारमार्थिकरागादिवासनादिविशेषरहितं च बोधस्वलक्षणमात्रमेव प्रतिजानते, यथोक्तं
"चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥" भवश्च भवविगमश्च-तौ संसारमोक्षौ तयोविभेदो भवभवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः?, संसारमोक्षयोर्मुख्यो भेदो न युज्यते, अर्थान्तरे ह्यविद्यादौ तत्त्वे भेदके सति तयोविशेषो युज्यत इति भावः ॥७॥ છે. સંસાર અને મોક્ષ પણ આત્મા જ છે. આત્મા જ અમૃતત્ત્વ અમરણભાવ - મોક્ષનો માલિક છે. વળી જે અન્નથી વૃદ્ધિ પામે છે. જે પશુ વગેરે ચાલે છે. જે પર્વતાદિ સ્થિર છે; જે મેરુ વગેરે પદાર્થો દૂર છે અને વૃક્ષાદિ પદાર્થો જે નજીક છે. આ બધું પુરુષ જ છે, આત્મા છે. ટૂંકમાં દૂર કે નજીક, સ્થાવર કે જંગમ જે કાંઈ આ દુનિયામાં છે, તે પુરુષતત્ત્વ જ છે. ચેતન-અચેતન તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. તેની અંદર કે બહાર જે કાંઈ છે તે એ બધું પુરુષતત્ત્વ જ છે.
તેમજ સ્મૃતિમાં - ગીતામાં પણ કહ્યું છે કે – પંડિત પુરુષો; વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણમાં, હાથીમાં, ગાયમાં, કૂતરામાં, ચંડાલમાં સમદષ્ટિવાળા હોય છે. અર્થાત્ બધામાં એકમાત્ર આત્માને જ જુએ છે. આ રીતે વેદાંતીઓ એકમાત્ર આત્માની જ માન્યતાવાળા છે.
વિજ્ઞાનવાદી-બૌદ્ધો રાગાદિવાસના સંસ્કારથી રહિત બોધ માત્રને જપરતત્ત્વ તરીકે સ્વીકારે છે. એના સમર્થનમાં તેઓ કહે છે કે - રાગાદિ કુલેશથી વાસિત ચિત્ત જ સંસાર છે. રાગાદિ ફલેશથી રહિત ચિત્ત જ મોક્ષ છે.
વેદાંતી કે બૌદ્ધોની આ માન્યતામાં ભવ અને ભવવિગમ અર્થાત્ સંસાર અને મોક્ષનો ભેદ મુખ્ય રીતે ઘટી શકતો નથી. સંસાર અને મોક્ષનો ભેદ સિદ્ધ કરનાર આત્મા ઉપરાંત અવિદ્યા