Book Title: Shodshak Prakaran
Author(s): Mitranandsuri, Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 229
________________ २१७ - ષોડશક પ્રણ - ૧૬ एतदखिलं स्यात्-सम्भवेत् । अर्थान्तरे-चात्मभिन्ने च तत्त्वे पदार्थे अविद्यादौ अविद्यादृष्टसंस्कारादिपदवाच्ये वस्तुसत्येव-परमार्थतो विद्यमान एव, न तु सांवृतसत्त्वेनाभ्युपगम्यमाने, तस्य कल्पितरूपत्त्वेन तत्त्वतोऽसत्त्वात् ॥५॥ तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा नियमात् । परिभावनीयमेतद्विद्वद्भिस्तत्त्वदृष्टयोच्चैः ॥६॥ विवरणम् : किमात्मनि परिणामिन्यविद्यादौ च वस्तुसति सर्वमिदं स्याद् आहोस्विदन्यदपि हेत्वन्तरं मुक्तामुक्तावस्थयोर्भेदकं कारणभूतमस्तीत्याशङ्कायामिदमाह-तद्योगेत्यादि । तेनार्थान्तरभूतेन तत्त्वेनाविद्यादीनां योगः-सम्बन्धः, आत्मनः कर्मबन्ध इत्यर्थः, तस्मिन् योग्यता-जीवस्य कर्मपुद्गल-ग्राहकस्वभावत्वं अनादि पारिणामिकभव्यभावलक्षणं सहजमलरूपं मुक्त्यवस्थायां निवर्ति योग्यताशब्देनोच्यते, तस्यां तद्योगयोग्यतायां सत्यां चित्रायां चैव-नानाप्रकारायां चैव, सकलजीवापेक्षया कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात्, नान्यथा, एकस्वभावायां योग्यतायां फलभेदासिद्धः, दृश्यते च द्रव्य-क्षेत्र-काल-भावप्रक्रमेण तीर्थकरातीर्थकरप्रत्येकबुद्ध-स्वयंबुद्धादिरूपः फलभेदः, तस्माच्चित्ररूपायामेव योग्यतायां स युज्यते, नियमाद्-नियमेन, परिभावनीयं-सर्वप्रकारैश्चिन्तनीयं एतत् त्रयं-जीवकर्म-तथाभव्यत्वरूपं विद्वद्भिः- सूरिभिः तत्त्वदृष्ट्या-परमार्थविषयया बुद्ध्याऽऽगमापनीतविपर्यय-मलया प्रज्ञया उच्चैः-अत्यर्थम् ॥६॥ (સંસારી અવસ્થા)નો ભેદ સમજવા માટે આત્મા સાથે કર્મસંબંધની યોગ્યતા એ મહત્ત્વનું કારણભૂત તત્ત્વ છે. જૈનદર્શનમાં મોક્ષાવસ્થામાં નિવૃત્ત થનાર, જીવનો કર્મપુદગલો ગ્રહણ કરવાનો સ્વભાવ - યોગ્યતા અનાદિ પારિણામિક ભવ્યભાવ છે. તે સહજમળ સ્વરૂપ છે. આવી કોઈ યોગ્યતા માનવી જોઈએ. સર્વજીવોની અપેક્ષાએ એ યોગ્યતા, એક સરખી નહીં પણ વિવિધ પ્રકારની માનવી જોઈએ. સર્વજીવોની અપેક્ષાએ એ યોગ્યતા વિવિધ પ્રકારની ન માનીએ તો જુદા જુદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જીવોને, સમ્યગ્દર્શનરૂપ બીજની પ્રાપ્તિ થાય છે તેમ જ કોઈ તીર્થકર સિદ્ધ, કોઈ અતીર્થંકર સિદ્ધ, કોઈ પ્રત્યેક બુદ્ધસિદ્ધ, કોઈ સ્વયંબુદ્ધસિદ્ધ થાય છે, તે ભિન્નતા ઘટી शना. જીવ, કર્મ અને કર્મબંધની યોગ્યતા; આ ત્રણ વાતોનો વિચાર વિદ્વાન આચાર્યભગવંતોએ સર્વપ્રકારે કરવો જ જોઈએ. એ વિચાર પણ નિર્મળબુદ્ધિથી કરવો જોઈએ. એટલે કે આગમના અધ્યયનથી, વિપર્યાસનો મેલ જેમાંથી દૂર થયો છે, એવી બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. ૬.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242