________________
(३१७
ષોડશક પ્રકરણ - ૧૦.
: योगदीपिका : तथा तद्योगेत्यादि।
तेनार्थान्तरभूतेन तत्त्वेनाविद्यादिना योगः-सम्बन्ध आत्मनः कर्मबन्ध इत्यर्थः तस्मिन् योग्यता-जीवस्य कर्मपुद्गल-ग्राहकस्वभावत्वमनादिपारिमाणिक-भव्यभावलक्षणं सहजमलरूपं मुक्तिसमये विनिवृत्तिमत् तस्यां चित्रायां चैव-नानाप्रकारायामेव सत्यां नान्यथा, एकस्वभावायां योग्यतायां फलभेदासिद्धेः । दृश्यते च द्रव्य-क्षेत्र-कालभावप्रक्रमेण तीर्थकरातीर्थकर-प्रत्येकबुद्ध-स्वयंबद्धादिरूपः फलभेदस्तस्मात्तन्नियामकं योग्यतावैचित्र्यमवश्यमाश्रयणीयमिति । नियमात्-नियमेन परिभावनीयं सर्वप्रकारैश्चिन्तनीयमेतत् त्रयं-जीव-कर्म-तथाभव्यत्वरूपं विद्वद्भिः - सूरिभिस्तत्त्वदृष्टयाआगमापनीत-विपर्ययमलया प्रज्ञया, उच्चैः-अत्यर्थम् ।
ननु तीर्थकरसिद्धत्वादिकं नीलघटत्वादिवदर्थसमाजसिद्धमिति तत्प्रयोजकतया योग्यताभेदो न सिद्ध्येदिति चेद्, न, कार्ये तावद्धर्मकत्वस्य योग्यताविशेषप्रयोज्यत्वात्, तत्र तथाविधसामग्रीसमाजस्य प्रयोजकत्वे तत्रापि तथाविधप्रयोजकान्तराश्रयणेऽनवस्थानात् । यदि चेयमनवस्था प्रामाणिकानां न दोषाय, तदायं नियतधर्मककार्यनयामकस्तथाविधसामग्रीसमाज एव कथञ्चिदेकत्वेन भासमानः परिणामिभव्यत्वरूप: स्वीक्रियतामित्थमपि स्याद्वाद-प्रक्रियया दोषाभावादित्यधिकमस्मत्कृत-स्याद्वादकल्पलतायाम् ॥६॥
पुरुषाद्वैतं तु यदा भवति, विशिष्टमथ च बोधमात्रं वा । भव-भवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः ? ॥७॥
:: विवरणम् : एतत् त्रयानाश्रयणे संसारमोक्षयोरनुपचरितरूपयोरभावप्रदर्शनायाह - पुरुषेत्यादि ।
જીવ, કર્મ અને અનાદિ પારિણામિક ભવ્યભાવ સ્વરૂપ અર્થાત્ સહજમળ સ્વરૂપ કર્મબંધની યોગ્યતાનો વાસ્તવિક સ્વરૂપે અર્થાત અકાલ્પનિક તરીકે સ્વીકાર કરવામાં ન આવે તો વાસ્તવિક સંસારઅવસ્થા કે મોક્ષઅવસ્થા ઘટી શકે નહીં. હવે એ હકીકતને સ્પષ્ટ કરતાં કહે છે કે –
વેદાંતીઓ પુરુષાદ્વૈત માને છે. અર્થાતુ વિશ્વમાં જે કાંઈ છે તે પુરુષ જ છે ! વિશ્વમાં એકમાત્ર શુદ્ધ બ્રહ્મસ્વરૂપ આત્મા જ છે. એ વાતને સિદ્ધ કરવા કેટલાક વેદાંતીઓ વેદવાક્ય બતાવે છે કે - આ વિશ્વમાં જે કાંઈ દેખાય છે એ પુરુષ જ છે. પુરુષ એટલે આત્મા, સર્વત્ર એ જ મુખ્ય છે. આ માન્યતાથી; કર્મ, પ્રધાન વગેરે તત્ત્વોને માનનારા મતોનો નિષેધ થયો. એટલે આત્મા સિવાય કર્મ વગેરે કોઈ વસ્તુ નથી. જે ભૂતકાળમાં હતું અને ભવિષ્યકાળમાં થશે એ બધું આત્મા જ છે. સંસાર એ આત્માનો ભૂતકાલીન પર્યાય છે અને મુક્તિ એ આત્માનો ભવિષ્યકાલીન પર્યાય